Book Title: Bramhopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 77
________________ (વસન્તતિન) ज्ञानामृते सुखरसे भव सन्निमग्नः शश्वत्सुखे समरसे भव सन्निलीनः । आत्मस्वरूपरमणे परमं प्रमोदं सम्प्राप्य दृक्ष्यसि रसं विरसं तु शेषम् ॥७-९॥ સુખનો જ રસ છે જ્ઞાનામૃત એક વાર ડૂબકી લગાવી દે એમાં શાશ્વત સુખ ભર્યું છે સમતારસમાં બસ, એક વાર લયલીન થઈ જા એમાં પરમાનંદ પામીશ આત્મસ્વરૂપ રમણમાં ને પછી બીજા બધા જ રસો વિરસ લાગશે. સાવ જ ફિક્કા. प्रणीतम्

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116