Book Title: Bramhopnishad Author(s): Kalyanbodhisuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 106
________________ મૈથુન એટલે માત્ર સ્ત્રીનો ભોગ એવું નથી. મૈથુનનો અર્થ છે શબ્દ રૂપ રસ ગંધ સ્પર્શ આ પાંચ વિષયોમાં રાગાદિપૂર્વક પ્રવૃત્તિ. જો કામના હોય શુદ્ધ બ્રહ્મચર્યની તો સ્વપ્નમાં પણ નહીં સેવતો પાંચ વિષયોને પણ ત્યાગ કરજે એમનો. कामानुपातःPage Navigation
1 ... 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116