Book Title: Bramhopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 104
________________ एकैकविषयाऽऽसक्त्या ते पञ्चत्वमुपेन्ति चेत् । पञ्चसक्तस्य किं भावि ? कामगुणान् परित्यज॥१०-८॥ જો એક એક વિષયની આસક્તિથી ય તેઓ મોતને ભેટે છે. તો શું થશે એનું ? જે આસક્ત છે પાંચ વિષયોમાં કરજે એનો વિચાર ક્યાંક “એ” “તું” ન થઈ જાય. || ૭ |. कामानुपातः

Loading...

Page Navigation
1 ... 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116