Book Title: Bramhopnishad Author(s): Kalyanbodhisuri Publisher: Jinshasan Aradhana Trust View full book textPage 103
________________ करेणुकल्पनामात्रात् स्पर्शसक्तकरः करी । विडम्बनाः प्रयात्युच्चैः कामगुणान् परित्यज॥१०-७॥ હાથણીની કલ્પનાથી જ સળવળી ઉઠે છે હાથીની સૂંઢ દોડાવે છે એને સ્પર્શની આસક્તિ ને એ જ ક્ષણથી શરૂ થાય છે એની વિડંબનાઓની પરંપરા બચીને રહેજે પ્રાજ્ઞ છે તું પશુ નહીં. ૨૬ | कामानुपातःPage Navigation
1 ... 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116