________________
करेणुकल्पनामात्रात्
स्पर्शसक्तकरः करी । विडम्बनाः प्रयात्युच्चैः
कामगुणान् परित्यज॥१०-७॥
હાથણીની કલ્પનાથી જ સળવળી ઉઠે છે હાથીની સૂંઢ દોડાવે છે એને સ્પર્શની આસક્તિ ને એ જ ક્ષણથી શરૂ થાય છે એની વિડંબનાઓની પરંપરા બચીને રહેજે પ્રાજ્ઞ છે તું પશુ નહીં.
૨૬ |
कामानुपातः