Book Title: Bramhopnishad
Author(s): Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 96
________________ વિભૂષા તો કર શીલવિભૂષણોથી ધારણ કર ચકચકાટ ને મનગમતા ચારિત્ર - ચૂડામણિને ઉગ્ર તપસ્યારૂપ એ કર્ણાભૂષણને ધારણ કર જે સંસારશત્રુના હાડકા ખોખરા કરી દે બાકી બાહ્ય વિભૂષણોથી તો તને શો લાભ છે ? સિવાય નરકના અતિથિ7. विभूषा

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116