Book Title: Bharat Bahubali
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 9
________________ આશા છે કે વર્તમાન યુગની એક અજબ પુકાર લઈને આવતી આ પ્રાચીન કથા વાચકોને ગમશે. ખાસ વડીલ બંધુ ૫. રતિલાલ દેસાઈએ મારી અન્ય કૃતિઓની જેમ આ કૃતિને પણ મઠારવામાં સારો શ્રમ લીધો છે. તેમનો આભારી છું. ૧૯૫૮ – જયભિખ્ખું બીજી આવૃત્તિમાં થોડાક સુધારાવધારા કર્યા છે : ને એ શ્રી જીવનમણિ સદ્વાચનમાળા ટ્રસ્ટના સાતમા વર્ષના પ્રથમ પુસ્તક તરીકે પ્રગટ થાય છે. ૧૯૬૩ - જયભિખ્ખું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 274