________________
प्रमैयचन्द्रिका टीका श० १६ उ० १ ० ४ अधिकरणाधिकरणीनिरूपणम् २१ रूपम् अधिकरणं च तद्वान पुरुष इति उभावपि परस्परं भिन्नौ न तु कथमपि उभयोरेकरूपता इष्यते एकरूपत्वे आधाराधेयभावस्यैव बाधितत्वात् । नहि भवति घटोघटवान् तद्वत् प्रकृते कथं जीवोऽधिकरणरूपोऽपि स्यात् कथं च तद्वानपि स्यादिति भावः । भगवानाह-गोयमे' त्यादि 'गोयमा' हे गौतम ! 'अविरई पडुच्च' अविरतिं प्रतीत्य आश्रित्येत्यर्थः, अविरत्यपेक्षया उभयस्वरूपत्वं जीवस्य भवतीत्यर्थः एतवयं जीवस्य अविरति प्रतीत्यैव भवति तेन यो विरतिमान जीवः अप्सौ शरीरादीनां सद्भावेपि नाधिकरणी नाप्यधिकरणं भवति, कारणस्या:दिरूप धन आधेय है, और धनवाला पुरुष आधार है। इसी कारण ये दोनों भिन्न २ हैं । अभिन्न नहीं है । और न इनमें अभिन्नता किसी भी रूप से आही सकती है । और न ऐसा माना ही गया है। यदि आधार आधेयभाव में एकरूपता मानी जावे तो आधाराधेयभाव बाधित हो जाता है घटवान् घट थोडे ही होता है । इसी प्रकार से प्रकृत में जीव अधिकरणरूप होता हुआ श्री अधिकरणी कैले हो सकता है और अधिकरणी होता हुआ फिर वह अधिकरणरूपकैसे हो सकता है ? इसके उत्तर में प्रभु कहते हैं-'गोयमा ! अविरई पडुच्च' हे गौतम ! ऐसा जो कहा गया है । वह अविरति को लेकर कहा गया हैं। तथा च जीव में अधिकरणीरूपता और अधिकरणरूपता ये दोनों रूपताएं अविरति की अपेक्षा बन जाती हैं। इस प्रकार जो जीव अविरति युक्त है वह अधिकरणी भी है और अधिकरण भी है। तथा जो जीव विरतिवाला
દ્રવ્યાદિ રૂ૫ ધન આધેય છે અને ધનવાન પુરૂષ આધાર છે એ રીતે બંને જુદા છે એકરૂપ નથી અને તેમાં એકરૂપતા કેઈ પણ પ્રકારે સંભવી શકતી નથી અને એવું માનવામાં પણ આવ્યું નથી. જે આધાર અને આધેય ભાવમાં એકરૂપતા માનવામાં આવે તે આધારાધેય ભાવ બાધિત થઈ જાય છે. ઘટવાન્ ઘટ બની શકતું નથી એજ રીતે અહિયાં પણ જીવ અધિકરણ રૂપ હોવા છતાં પણ અધિકરણ કેવી રીતે હોઈ શકે અને અધિકારણું હોય તે તે અધિકપણ રૂપ કેવી રીતે બની શકે ? તેના ઉત્તરમાં પ્રભુ કહે છે કે " गोयमा। अविरह पडुच्च" है गौतम! 6५२ वामां भाव्युत અવિરતીને લઈને કહેવામાં આવ્યું છે. જીવમાં અધિકરણી રૂપતા અને અધિકરણ રૂપતા એ બંનેનું સરખાપણું અવિરતીની અપેક્ષાએ બની જાય છે. એ રીતે જે જીવ અવિરતિથી ચુકત છે. તે અધિકારી પણ છે. અને અધિકરણ પણ છે તથા જે જીવ વિરતીવાળો છે તે શરીરાદીકેના