Book Title: Bhagwan Mahavir Ane Sanyam Jivan
Author(s): Gunvant Barvalia
Publisher: Navbharat Sahitya Mandir

View full book text
Previous | Next

Page 66
________________ લાક્ષણિકતાઓમાં અગણિત સંભાવના છુપાયેલી પડી હોય છે. આજે હું ભગવાન મહાવીરના આંતર વૈભવના ધૂધવતા સાગરનાં પ્રચંડ મોજાંઓ નિહાળી રહ્યો છું. મિત્ર ! આજે મારી જ્યોતિષ વિદ્યા સાચે જ સાર્થક થઇ. આજે મને સાચા સમ્રાટનું દર્શન થયું. પંચમહાવ્રતનું માહાસ્ય સમજાયું. પ્રણામ હો અનેકાંત દ્રષ્ટાને ! વંદન હો મંગલમય કરુણાના દિવ્ય સામ્રાજયને ! (ઉસૂત્ર પ્રરૂપણા કે જીનાજ્ઞા વિરૂધ્ધ કાંઇ લખાયું હોય તો ત્રિવિધે મિચ્છામી દુક્કડં). ( ૬૧ ભગવાન મહાવીર અને સંયમજીવન )

Loading...

Page Navigation
1 ... 64 65 66 67 68 69 70