________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२
મળકાના બુદ્ધિસાગરસૂરિજી
ગામ ભજન, ભક્તિ અને આરતીમાં તરખાળ ખની
ગયુ` હાય.
ગામથી એક ગાઉના અંતરે સાબરમતી નદી વહે. નદીનાં નીર અને કાંઠે લેાછલ વહે. ગામના કુવા પાણીથી સદાય ભરેલા રહે.
કુદરતે સાળે કળાએ ગામ પર મહેર કરી હતી. જ્યાં માનવીનાં મન મીઠાં હેાય ત્યાં કુદરત મન મૂકીને ખીલે છે.
ગામમાં આવવાના રસ્તા ખૂબ રળીયામણા લાગે. રસ્તાની બંને બાજુ ઝાડની ઘટા લળી–લળીને છાંયા આપે. ઊંચા—ઊંચા વડલા, પીપળા અને આંબલીઆનાં વૃક્ષેા હારબંધ ઊભાં હાય.
ગામના જમણા હાથે કણબીઆના નાના અયા વાસ. ચારે કાર માનાં વૃક્ષ અને વચ્ચે આ કણબીવાસ. આ જગ્યા · અમદાવાદી ભાગાળ તરીકે આળખાય.
For Private And Personal Use Only