Book Title: Ayambil Food Details Author(s): SSC Trust Malad Mumbai Publisher: SSC Trust Malad Mumbai View full book textPage 4
________________ ૧૧ ભાત સામગ્રી રીત ૧૨ થોખની ખીચડી : સામગ્રી રીત ૧૩ બા : સામગ્રી રીત ચોખા, મીઠું, પાણી. ચોખાને ધોઈ – ૧ વાટકી ચોખા, ૩ વાટકી પાણી અને આવશ્યકતાનુસાર મીઠું. ચૂલા પર પકવવા. ચડી જાય પછી પાણી વધારે હોય તો સાથી લેવું. કુરમાં પવવા માટે ત્રણ સીટી પ્રમાણ પકવવું. : ૧ વાટકી ચોખા, ૧ વાટકી મોગરદાળ, મીઠું. બે ભેગા કરી ધોઈ નાખવા પછી અઢીગણું પાણી નાખી યોગ્ય માત્રામાં મીઠું – કાળાસરી નાખી બરાબર ચડી જાય ત્યા સુધી પકાવવી. : અડદની દાળ, મગની દાળ, ચોળાની દાળ, મીઠુંસીંગ. સરખા ભાગે ત્રણે દાળ પલાળવી પછી હાથથી અથવા મિક્સરની મદદથી ઘટ્ટ પીસી, પિસાઈ જાય પછી મીઠું અને હીંગ પ્રમાણસર બરાબર ભેળવી દેવું. પછી તેને બડાનો આકાર આપી પાણીમાં ચડાવવા. ત્યારબાદ બીછ તપેલીમાં થોડા પાણીમાં પ્રમાણસર મીઠું, હીંગ, કાળામરી s.s.c. Trust, Mald (W), B'bay - 400 064, Ph, No. 682 72 89. ૧૪ તુવેરની દાળની દાળઢોકળી : નાખી ઉકાળવું. બરાબર ઉકળે પછી એમાં પકવેલ ડબકા નાખી દેવા. સામગ્રી : તુવેરની દાળ, ઘઉંનો લોટ, ચણાનો લોટ, મીઠું, હીંગ, કાળામરી, ટૂકડા. રીત તુવેરની દાળને બરોબર ધોઈ તેને કુકરમાં બરાબર ચડાવવી. ત્યારબાદ તુવેરની દાળને ફેરણીની મદદથી બરાબર એફ્સ બનાવવી. એમાં મીઠું, હીંગ અને કાળામરી, ટૂકડા ભેળવવા. પછી ગેસ પર ઉકાળવું. બીજા એક પાત્ર માં ઘઉંના લોટમાં થોડો ચણાનો લોટ ભેળવી તેમાં પ્રમાણસર મીઠું-હીંગ નાખવી. પછી લોટની કણક બાંધી રોટ્લી જેમ વણી નાના ટૂકડા ચપ્પુની મદદથી કરવા. ત્યારબાદ ઉકળતી તુવરની દાળમાં હળવેથી ટૂકડા નાખી તેને ઢાંકી દઈ પાંચ મિનિટ સુધી ઉકાળવું. ૧૫ મેથીની ભાખરી : સામગ્રી રીત : ઘઉંનો લોટ, ચણાનો લોટ, મેથી પાવડર, મીઠું, અને હીંગ. • ઘઉંનો લોટ થોડો ચણાનો લોટ સાથે થોડોક મેથીનો લોટ (પાવડર) મીક્સ કરવો પછી તેમાં મીઠું અને હીંગ પ્રમાણસર નાખવા પછી કણકની s.s.c, Trunt, Minhod (W), Bbay 400 054. Ph. Mo. 68272 69. 4Page Navigation
1 2 3 4 5 6 7 8