Page #1
--------------------------------------------------------------------------
________________
આયંબિલમાં બનાવવામાં આવતી વાનગીઓ અને વિધિ
૬ નિવેદન : | આયંબિલનું ભોજન જયણાપૂર્વક કરવું જોઈએ. આ પાણી પણ જયણાપૂર્વક વાપરવું. .
આંબિલમાં હીંગ - કાળા મરી - સુંઠ અને ખાવાના સોડા, કે બલવણ લઈ શકાય. એક્વાર રસોઈ તૈયાર થયા પછી કાચું પાણી કે કાચું મીઠું નો ઉપયોગ ન કરવો. પચ્ચકખાણ લેવાનું કે પારવાનું સમયસર કરવું. કોઈ ભૂલ થઈ હોય તો ગુરગમ / એગ ન હોય તો વડીલથી - આલોયણા લેવી. આયંબિલ રસત્યાગની પ્રભાવના છે. આયંબિલશાળામાં યથાશક્તિ અર્થ / શક્તિ ફળો આપો. દર બેસતે મહિને મંગલિક રૂપે કરાય છે.
અનુક્રમણિકા ૧ કરીએ
૧૯ સંગમ ઢોકળા ૨ હીંગમરીનો ઉકાળો ૨૦ માંડવી ૩ આખા મગનું પાણી
૨૧ જૂલા * મગની દાળનું પાણી - ૨૨ ઢોંસા ૫ કઠોળના ચણા અને તેનું પાણી ૨૩ ઈડલી ૬ મિકસ દાળ ,
૨૪ ચટણી S' છૂટીમોગરદાળની ૨૫ પનોની
મગની દાળની બાટી ૨૬ ઘઉંનો ખીચડે થુલી
ર૭ મગની ઢોકળી ૧૦ ચોખાની પૈસા
ર૮ મેથી અને મેથીનું પાણી - ૧ ભાત
૨૯ પાપડ ૧૨ ચોખાની ખીચડી
૩૦ મકાઈની ધાણી ૧૩ ડબકા
૩૧ શેકેલા ચણા જ તુવેર દાળની દાળ ઢોકળી ૩૨ ઘઉની રાબ ૧૫ મેથીની ભાખરી
૩૩ ચણા - ઘઉની રોટલી ૧૬ ચોખાના મુઠીયા
થી (ખાખરા - બારી) ૧૦ મિક્સ ઢોકળા
( ૩૪ ગાંઠીયાનું શાક ૧૮ સેન્ડવીચ ઢોકળા
૩૫ બલવણ
- s.s.c. Trust, Malad (W), B'Day : 08-. No.
2, 12 69
s.s.c. Tum, Malad (W), Ebay : Goo o64Ph. No. 632 12 69.
Page #2
--------------------------------------------------------------------------
________________
ખાસ:
મીઠાનો ઉપયોગ રસોઈ બનાવતા પહેલાં જે કરવો. પછીથી કરવો હોય તો બલવણ જ વાપરવું. આવશ્યકતા અનુસાર જ વસ્તુઓ લેવી-વાપરવી.
( ૩ શાખા મગનું પાણી:
- સામગ્રી : મગ, પાણી, હીંગ (ચપટી), આવશ્યકતાનુસાર
કરી તું: સામગ્રી : કરી આતુ, પાણી. રીત : તપેલીમાં કરી તું ડૂબે એ રીતે પ્રમાણસર પાણી
' લઈ ગેસ પર ઉકાળો. ઉકાળીને કાર્યો પછી
પાણીને જ્યણાપૂર્વક ગાળીને ઉપયોગમાં લો. ખાસ - આ પાણી સ્વાથ્ય માટે ઘણું જ ઉપયોગી છે..
આયુર્વેદમાં એનું ઘણું જ મહત્વ બતાવેલ છે.
સ્વાદમાં કડવું પણ ગુણમાં અતિ ઉત્તમ છે. હીંગ મરીનો ઉકાળો: સામગ્રી : હીંગ મરીનો ભૂકો, સૂંઠનો ભૂકો, મીઠું, પાણી,
એક તપેલી. : આવશ્યક્તા અનુસાર બધી જ વસ્તુઓ ભેગી કરી
પાણીમાં ડૂબેલી રહે એ રીતે ચૂલા પર ઉકાળો કરો. નીચે ઉતારી જોઈતા પ્રમાણમાં કરે એટલે
ઉપયોગ કરો. : આયુર્વેદમાં સ્વાધ્ય વર્ધક તરીકે બતાવેલ છે.
રીત : યોગ્ય પ્રમાણમાં મગને પાણીમાં ડૂબેલા રહે એ
રીતે ગેસ પર મગને ચડ્યા દો. ચડી જાય પછી. ચારણી અથવા મીક્સરની મદદથી પીસી નાખો. મગનું પાણી ઘટ્ટ બનશે. પાણીને ગાળી લો પછી પાણીમાં પ્રમાણસર મીઠું અને હીંગ નાખી
ખાવાના ઉપયોગમાં લો. ૪ મગની દાળનું પાણી:
સામગ્રી : શેતરાવાળી મગની દાળ, પ્રમાણસર મીઠું. રીત : ક્ષેતરાવાળી દાળને બે કલાક ઠંડા પાણીમાં
પલાળી રાખો. પછી એને ધોવાથી ઉપરના ફોતરા નીકળી જવો. પછી ઉકાળેલા મીઠાવાળા પાણીમાં ધોયેલી મગની દાળ નાખી યોગ્ય દંડ
થતાં ગાળીને પાણી વાપરવું. કઠોળના ચણા અને તેનું પાણી: સામગ્રી : કઠોળના ચણા, પ્રમાણસર મીઠું
પ્રથમ ચણાને ૫ થી ક્લાક પલાળી રાખવા. પછી કુકરની ચાર સીટ સુધી બાફ્યા. કુકરમાં મુકતી વખતે જ આવશ્યક્તાનુસાર મીઠું, થોડા
ખાવાના સોડા નાખવા. s.s.c. Trust, Malad (W), B'Day : 400 664. Ph. No. 682 12 69.
sse Trus, Baad
M, BBy •
o 06, Ph. No. બB2
%
Page #3
--------------------------------------------------------------------------
________________
રીત
: ઘઉંના આયની બાટી બનાવી ઓવનમાં |
પકાવવી, પછી એના ટૂકડા કરી મગની તૈયાર દાળમાં નાખી, એમાં આવશ્યકતા અનુસાર મીઠું, હીંગ, કાળામરી નાખી ફ્રીથી ચૂલા પર બરાબર પકવવી.
કુકરમાંથી બહાર કાઢ્યા પછી ચણા અને પાણી અલગ કરી દેવા. પાણીમાં પ્રમાણસર (બલવણ) પાકુ મીઠું નાખી ઉપયોગ કરવો. ચણાને પણ
અલગ ઉપયોગ કરવો. | મિકસ દાળ: સામગ્રી : ચણા દાળ, અડદ દાળ, મગની ફ્રેતરાવાળી દાળ,
તુવેરની દાળ, આવશ્યક્તાનુસાર મીઠું. ' પ્રથમ બધી દાળો ધોઈ નાખવી. પછી બે થી ત્રણ કલાક પલાળી રાખવી. યોગ્ય પ્રમાણમાં મીઠું નાખી કુકરમાં ત્રણ થી ચાર સીટી પ્રમાણે બાહ્યી. બરાબર ચડી જાય એટલે નીચે ઉતારી ઉપયોગ
પુલી :
કરવો.
છૂટી મોગરદાળ: સામગ્રી : મોગરદાળ, પ્રમાણસર મીઠું, પાણી, હીંગ. રીત : મોગરદાળની એક વાટકી દાળ બે વાટકી પાણી
પ્રમાણમાં લેવું. યોગ્ય સમય પ્રમાણે ચૂલા પર બાક્કી. પછી મીઠું અને હીગ પ્રમાણસર નાખી
ફરીથી બરાબર ચડવા દેવી. મગની દાળની બાટી. સામગ્રી : યુગની તૈયારી દાળ, આવશ્યકતાનુસાર મીઠું,
હીંગ, કાળા મરી.
સામગ્રી : ઘઉનો રવો, મોગરદાળ, મીઠું.' રીત , બે ભાગ ઘઉનો વો એક ભાગ મોગરદાળ મીક્સ
કરી ધોઈને ચૂલા પર પ્રમાણસર પાણીમાં પકવવું. પ્રમાણસર મીઠું નાખવું. રવો અને દાળ એકબીજા સાથે ભેગા થઈ જાય એટલું પકવવું, બરાબર ઘટ્ટ
થાય એટલે ઉતારી લેવી. ચોખાની પૅસ સામગ્રી : ચોખા, મીઠું, પાણી. રીત : પ્રથમ ચોખાને સારી રીતે ધોઈ, એક વાટકી ચોખા
અને ત્રણ વાટકી પાણી પ્રમાણે ચોખાનો દાણો આખો ન દેખાય ત્યાં સુધી પાકવા દેવું. જેમ જેમ ઘટ્ટ થાય એ જોતા રહેવું યોગ્ય તૈયાર થાય એટલે મીઠું નાખી થોડી વાર પક્વવું. પછી ઉપયોગમાં લેવી,
s.s.c, Trust, Malad (W), B'Day - 400 064. Ph. No. 87 , "
ssc, Trust, Malad (W), Bay - 400 054 Ph. No. 662 12 69.
Page #4
--------------------------------------------------------------------------
________________
૧૧ ભાત
સામગ્રી
રીત
૧૨ થોખની ખીચડી :
સામગ્રી
રીત
૧૩ બા :
સામગ્રી
રીત
ચોખા, મીઠું, પાણી.
ચોખાને ધોઈ – ૧ વાટકી ચોખા, ૩ વાટકી પાણી અને આવશ્યકતાનુસાર મીઠું. ચૂલા પર પકવવા. ચડી જાય પછી પાણી વધારે હોય તો સાથી લેવું. કુરમાં પવવા માટે ત્રણ સીટી પ્રમાણ પકવવું.
:
૧ વાટકી ચોખા, ૧ વાટકી મોગરદાળ, મીઠું. બે ભેગા કરી ધોઈ નાખવા પછી અઢીગણું પાણી નાખી યોગ્ય માત્રામાં મીઠું – કાળાસરી નાખી બરાબર ચડી જાય ત્યા સુધી પકાવવી.
:
અડદની દાળ, મગની દાળ, ચોળાની દાળ, મીઠુંસીંગ.
સરખા ભાગે ત્રણે દાળ પલાળવી પછી હાથથી અથવા મિક્સરની મદદથી ઘટ્ટ પીસી, પિસાઈ જાય પછી મીઠું અને હીંગ પ્રમાણસર બરાબર ભેળવી દેવું. પછી તેને બડાનો આકાર આપી પાણીમાં ચડાવવા. ત્યારબાદ બીછ તપેલીમાં થોડા પાણીમાં પ્રમાણસર મીઠું, હીંગ, કાળામરી
s.s.c. Trust, Mald (W), B'bay - 400 064, Ph, No. 682 72 89.
૧૪ તુવેરની દાળની દાળઢોકળી :
નાખી ઉકાળવું. બરાબર ઉકળે પછી એમાં પકવેલ ડબકા નાખી દેવા.
સામગ્રી : તુવેરની દાળ, ઘઉંનો લોટ, ચણાનો લોટ, મીઠું, હીંગ, કાળામરી, ટૂકડા.
રીત
તુવેરની દાળને બરોબર ધોઈ તેને કુકરમાં બરાબર ચડાવવી. ત્યારબાદ તુવેરની દાળને ફેરણીની મદદથી બરાબર એફ્સ બનાવવી. એમાં મીઠું, હીંગ અને કાળામરી, ટૂકડા ભેળવવા. પછી ગેસ પર ઉકાળવું. બીજા એક પાત્ર માં ઘઉંના લોટમાં થોડો ચણાનો લોટ ભેળવી તેમાં પ્રમાણસર મીઠું-હીંગ નાખવી. પછી લોટની કણક બાંધી રોટ્લી જેમ વણી નાના ટૂકડા ચપ્પુની મદદથી કરવા. ત્યારબાદ ઉકળતી તુવરની દાળમાં હળવેથી ટૂકડા નાખી તેને ઢાંકી દઈ પાંચ મિનિટ સુધી ઉકાળવું.
૧૫ મેથીની ભાખરી :
સામગ્રી
રીત
: ઘઉંનો લોટ, ચણાનો લોટ, મેથી પાવડર, મીઠું, અને હીંગ.
• ઘઉંનો લોટ થોડો ચણાનો લોટ સાથે થોડોક મેથીનો લોટ (પાવડર) મીક્સ કરવો પછી તેમાં મીઠું અને હીંગ પ્રમાણસર નાખવા પછી કણકની
s.s.c, Trunt, Minhod (W), Bbay 400 054. Ph. Mo. 68272 69.
4
Page #5
--------------------------------------------------------------------------
________________
૧૬ ચોખાના મુઠીયા :
સામગ્રી
:
રીત
૧૭. મિસ ઢોકળા :
સામગ્રી
જેમ કઠણ બાંધવો. પછી વણીને ભાખરી બનાવી.
રીત
ચોખા-ઘઉંનો લોટ, ચણાનો લોટ, બાજવીનો લોટ, મીઠું-હીંગ, ખાવાના સોડા.
પ્રથમ ચોખાને પૂરેપૂરા ચડાવવા. પછી ૧ વાટકી ભાત, બરાબર અડધી વાડકી ઘઉંનો લોટ, અડધી વાટકી ચણાનો લોટ, અડધી વાટકી બાજરીનો લોટ તેમાં મીઠું – હીંગ - કાળામરી ભૂક્કો, ખાવાના સોડા પ્રમાણસર નાખી કણક જેમ બાંધી એના મુઠીયા બનાવવા પછી ઢોકળાની જેમ ચડાવવા.
ધણાની દાળ (૧ ભાગ), અડદની દાળ (૨ ભાગ), મગની દાળ (૧ ભાગ), તુવેરની દાળ (૧ ભાગ), પોખા (૧ ભાગ), થોળાની દાળ (૧ ભાગ), મીઠું, હીંગ, ભાવાના સોડા. ઉપર જણાવેલ બધી દાળને પલાળી બરાબર પલળી જાય એટલે તેને મિક્સરમાં ઘટ્ટ પીસી. ત્યારબાદ પ્રમાણસર મીઠું, હીંગ, અળામરી, ખાવાના સોડા નાખી થાળીમાં લાવી ટોળા
બનાવવા.
s.s.c. Trust, Malad (W), B"bay - 400 084, Ph. No, 982 72 60,
૧૮ સેન્ડવીચ ઢોકળા :
સામગ્રી
રીત
: ચોખા (૩ ભાગ), અડદની દાળ (૧ ભાગ), કઠોળના લીલા વટાણા, મીઠું, હીંગ, કાળામરી. પ્રથમ ચોખા અને અડદની દાળ ઘટ્ટ પીસી લેવા. પછી થોડું પાણી નાખી આથી દેવું. લગભગ
ત્રણ-ચાર કલાકમાં આથો આવી જશે, ત્યારબાદ કઠોળના લીલાં વટાણાને પીસી નાખવા. તેને થોડા ખીરામાં મીક્સ કરી દેવું. સેન્ડવીચ ઢોકળા બનાવવા માટે પહેલી થાળીમાં થોડું ખીરું નાખી તેને પકાવી લેવું. પછી તેને બહાર કાઢી વટાણાવાળું ખીરું ઉપર નાખી ીથી પકાવવું. પછી તેને બહાર કાઢી ખીરાનું થર ફરીથી પાથરવું અને ફરીથી પકાવવું, બરાબર ચડી જાય એટલે બહાર કાઢી યોગ્ય માપના ટૂકડા કરવા.
૧૯ સંગમ ઢોકળા :
સામગ્રી
:
રીત
ચોખા (૩ ભાગ), અડદની દાળ (૧ ભાગ), મગની ફોતરાવાળી દાળ (૧ ભાગ), કઠોળના લીલા વટાણા, શેકેલા ચણા, મીઠું, હીગ.
ચોખા અને અડદની દાળનો થોડો જાડો લોટ પીસી લેવો. પછી પાણીમાં આથી દેવું. મગની ોતરાવાળી દાળ પલાળીને ઘટ્ટ પીસી લેવું. તેમાં મીઠું, હીંગ, કાળામરી પ્રમાણસર નાખવા. પછી ચોખા અને અડદની દાળના ખીશને નાની
5.S.c. Trust, Melad (W), Bbay - 400 054. Ph. No. 682 72 69.
5
Page #6
--------------------------------------------------------------------------
________________
પોશ્ચમચાની મદદથી તવી પર બની કે એટલા પાતળા પડમાં પાથરવી. બે મીનીટ પછી ઉથલાવી પ્રમાણમાં લાલાશ થાય ત્યાં સુધી પકાવવું. મગની દાળ, ચોળાની દાળના પૂડલા પણ આ રીતે જ બનાવાય.
વાડકીમાં નાખવું. ત્યારબાદ તેના ઉપર પગની ફોતરાવાળી દાળનું ખીરું પાથરવું, પછી તેની ઉપર કોળના વચણા અને રોકેલા ચણા લગાવવા. ઢોકળાની માફ્ટ તેને પકાવવા.
દાળીયાની ચટણી સાથે ખાવામાં ઉપયોગ લેવો. ૨૦ ખાંડવી: સામગ્રી : ચણાનો લોટ, મીઠું, હીંગ, કાળામરી.
૧ વાટકી ચણાનો લોટ, ૨.૫૦ વાટકી પાણી બરાબર મીકસ કરવું પછી તેમાં પ્રમાણસર મીઠું, કાળામરી નાખી ચૂલા પર મધ્યમ ગરમી આપતાં ખૂબ હલાવતા રહેવું જેથી ગાંઠીયા ન થઈ જય.. બરાબર ઘટ્ટ થાય એટલે ઉતારીને થાળી પર પાથરી દેવું. કરી જાય એટલે ગોળ પાતરાની માફક રોલ બનાવવો. પછી પ્રમાણસર કાપી લેવા. ચોળાના લોટી ખાંડવી ૫ણ આજ રીતે બનાવી શકાય.
ઢોંસા: સામગ્રી
: ચોખા ૩ વાટકી, અડદની દાળ ૧ વાટકી, મીઠું,
TET
- ચોખા અને અડદની દાળનું ખીરું તૈયાર કરવું. તેમાં પ્રમાણસર મીઠું, હીંગ નાખી. નહિં ઘટ્ટ નહિ પાતળું એવું ખીરૂ પૂડલાની માફ્ટ જ પકાવવું
(૫ણ ઉથલાવવું નહિં). ઈડલી; સામગ્રી : ચોખા ૩ ભાગ, અડદની દાળ ૧ ભાગ, મીઠું.
હીંગ.
૨૧ પાલી સામગ્રી : ચણાનો લોટ, મીઠું, હીંગ, કાળામરી.
: ચણાના લોટમાં પાણી ભેળવી ખીરૂ તૈયાર કરવું
પછી તેમાં પ્રમાણસર મીઠું, હીંગ, કાળામરી. નાખવા. ખીરું બહુ પદ્ધ નહિ કે પતલું નહિ એવું રાખવું જોઈએ. ગેસ પર તવી બરાબર ગરમ થયા
ચોખા અને અડદની દાળને બે થી ત્રણ લાક પલાળી રાખી આથો આવી જાય એટલે પવુિં તૈયાર કર્યું, પછી પ્રમાણસર મીઠું અને હીંગ મીક્સ કરવું. પ્રમાણમાં ઘટ ખીરું ઈડલીના
માં અથવા વાટકીમાં હોકળાની માફક પકવવું લગભગ ૧૦ મિનિટમાં થી નય એટલે બહાર કાઢ્યા. , B y ૦૦ o64 h. No. હe 12 By.
s.s.c, Trust, Malad (W), akay : કo ow. Ph. No. 582 n .
as.c, Trust, Malad
-ક-રામ, મકાન નામr
=ામાના કામ મા રાજા રામા... .
Page #7
--------------------------------------------------------------------------
________________
૨૪ ચટણી :
સામગ્રી : દાળીયા (ચેલા), મીઠું, કાળામરી. રીત : શેકેલા દાળીયાને અધકચરા વાટી નાખવા. પછી
1 પ્રમાણસર ઉકાળેલા પાણીમાં ભૂકો મીકસ કરી
તેમાં મીઠું, કાળામરી નાખી હલાવવું. ચટણી ઘટ્ટ
બનાવવી. ૨૫ પનોલી:
સામગ્રી : મગની દાળ અથવા ચોળાની દાળ, મીઠું, મરી. રીત : બેમાંથી કોઈપણ દાળ ૩ થી ૪ ક્લાક પાણીમાં
પલાળવી. પછી પીસીને ખીરું બનાવવું. ઘટ્ટ ખીરામાં મીઠું, હીંગ, કાળામરી ટૂકડા બરાબર ભેળવી દેવા. ત્યારબાદ મોઢ તપેલીમાં ૨ ગ્લાસ જેટલું પાણી લેવું આ પાણીને ઉકાળવું. તપેલીને બંધબેસતી તાસક પર ખીરું પાથરી તપેલીમાં અંદરની બાજુ લટકતું રહે એ રીતે તાસક ગોઠવી દેવી. પાણીની વરાળથી ૩ થી ૪ મિનિટમાં પનોળી બફાઈ જશે. પછી સાચવીને તાસક
ઉપાડી લેવી તવેતાથી પનોડી ઉખાડી લેવી. ૨૬ ઘઉં નો ખીચડો:
સામગ્રી : ઘઉ, તુવેરની દાળ. રીત : આખા ઘઉ પર ગરમ પાણી છો એને અલ
નીકળી જાય એ રીતે ફૂટ્યા. પછી તડકામાં સુક્કી દેવા. પછી ઘઉને પહેલાં ચડાવવા. પછી તેમાં તુવેરની દાળ નાખી ફરીથી એટલું ચડાવો કે દાળ એકદમ ગળી જાય. ત્યારબાદ મીઠું અને મરીના દાણા નાખી ચડવા દેવું. ખીચડી જેમ તૈયાર થાય
એટલે નીચે ઉતારી લેવું. ૨૭ મગની ઢોકળી: સામગ્રી : મગ, ઘઉં નો લોટ, ચણાનો લોટ, મીઠું, હીંગ, .
કાળામરી. મગમાં વધારે પાણી નાખી પહેલાં ચડાવી લો.. પછી તેમાં પ્રમાણસર મીઠું, હીંગ, કાળામરી નાખી ઉકાળો. પછી ઘઉના લોટમાં થોડો ચણાનો લોટ નાખી કડક કણકની જેમ બાંધી નાની ટીકડીઓ બનાવો. ઉકળતા મગના પાણીમાં સાચવીને એકીસાથે ત્રકડીઓ ઉમેરી
દો. બરાબર ચડી જાય એટલે ઉતારી લો. ૨૮ મેથી અને મેથીનું પાણી :
મેથીને પાણીમાં ઉકાળી મેથી અને પાણી અલગ
અલગ ઉપયોગમાં લો. ૨૯ પાપડ : સામગ્રી : મગની મોગરદાળ (૨ ભાગ, અડદની દાળ (૧
આ ભાગ), હીંગ, મીઠું, કાળામરી, ખાવાના સોડા.
Fર રાક,
s.s.c,
wal, Malad (W), B'Day - 400 004. Ph. No. 82 re
0.
s.s.c. Trust, Malad (W), Bbay • 400 054. Ph. No. 682 72 68,
, .
.
# કારણ
કાન-જ, કળા નાકા
કે મારા
Page #8
--------------------------------------------------------------------------
________________ તે રીત : બન્ને દાળના પીસેલા લોટમાં હીંગ, મીઠું, કાળામરી, ખાવાના સોડા મિક્સ કરો. પછી ઉકાળેલા પાણીથી લોટને એકદમ ઘટ્ટ બાંધો. પછી લોટને મુલાયમ થઈ જાય એટલો ફૂટે. પછી તેના ગુલ્લા બનાવો. આયંબિલના પાપડ હોવાથી તેલનો ઉપયોગ બીલકુલ કરવો નહિ. જરૂર પડે તો લોટનો જ ઉપયોગ કરીને વણવું. પછી સૂકાય એટલે ગરમ ભઠ્ઠી પર પાપડ સેકવા. ગુલ્લાપણ વાપરી શકાય છે. 30 મકાઈની ધાણી: સામગ્રી : મકાઈ, મીઠું, કડાઈ, ચારણી. રીત : લોખંડની કડાઈમાં મીઠું વધારે પ્રમાણમાં નાખી બરાબર ગરમ થઈ જાય એટલે એમાં મકાઈ (સૂકી) નાખો. બરાબર હલાવતા રહો એટલે થોડી વારમાં મકાઈ છે અને પાણી તૈયાર થશે. ધાણી પૂરી જય એટલે ચાળીને કાઢી લો. જુવારની ધાણી પણ એજ રીતે બનાવી શકાય. - 31 શેકેલા ચણા : . . સામગ્રી : ચણા, મીઠું : મીઠાના પાણીમાં ચણા પલાળી બરાબર પલળી જાય પછી કોથળા પર સૂકવી દો. પછી કડાઈમાં બાલુ (રતી) ગરમ કરો બરાબર ગરમ થાય પછી ચણા એમાં નાખી હલાવતા રહો. ચણા બરાબર શેકાઈ જાય એટલે ચાળી લો. 32 ઘઉંની રાબ: ઘઉંના લોટને તવા પર લાલાશ પડતો રોકી લેવો. પછી તેમાં પ્રમાણસર સુંઠ પાવડર અને મીઠું નાખી પાણીમાં નાખી ઉકાળો ' બરાબર ઉકળે એટલે નીચે ઉતારી લો. 33 ચણાની/ઘઉંની રોટલી : રોટલી - ખાખરા - બાઈ વગેરે સામાન્ય ગૃહિણી જાણતી હોવાથી રીત નથી બતાવી. 34 ગાંઠીયાનું શાક: ઘણાના લોટમાં મીઠું, હીંગ, કાળામરી પ્રમાણસર લઈ પાણીમાં કડક કણક બનાવી. નાની નાની વેલ બનાવી નાના ટુકડા કરી ઉકળતા પાણીમાં પકાવવા. પછી તપેલીમાં થોડે જણાનો લોટ નાખવો જેથી પ્રમાણસર ઘટ્ટ રહે. 35 બલવણ: મીઠાને માટીના વાસણમાં ભરી એમાં થોડું પાણી નાખો. પ્રમાણમાં વધારે ગરમ કરવાથી પાણી બળી જશે અને બલવણ તૈયાર થશે. આયંબિલમાં મસાલા : (1) પાકું મીઠું (2) સિંધાલૂણ (3) બીડલવણ (4) સંચળ (5) હીંગ (6) સુંઠ () મરી (8) કરિયાતાનું પાણી (0 અણાહારી વસ્તુઓ. - રીત : |s.s.c. Trust, Malad (W), B'Day - 400 004. Ph. No. 682 72 69. ss.c. Trust, Malad (W), B'Day - 400 084. Ph. No. 632 2 69. '