________________
૧૬ ચોખાના મુઠીયા :
સામગ્રી
:
રીત
૧૭. મિસ ઢોકળા :
સામગ્રી
જેમ કઠણ બાંધવો. પછી વણીને ભાખરી બનાવી.
રીત
ચોખા-ઘઉંનો લોટ, ચણાનો લોટ, બાજવીનો લોટ, મીઠું-હીંગ, ખાવાના સોડા.
પ્રથમ ચોખાને પૂરેપૂરા ચડાવવા. પછી ૧ વાટકી ભાત, બરાબર અડધી વાડકી ઘઉંનો લોટ, અડધી વાટકી ચણાનો લોટ, અડધી વાટકી બાજરીનો લોટ તેમાં મીઠું – હીંગ - કાળામરી ભૂક્કો, ખાવાના સોડા પ્રમાણસર નાખી કણક જેમ બાંધી એના મુઠીયા બનાવવા પછી ઢોકળાની જેમ ચડાવવા.
ધણાની દાળ (૧ ભાગ), અડદની દાળ (૨ ભાગ), મગની દાળ (૧ ભાગ), તુવેરની દાળ (૧ ભાગ), પોખા (૧ ભાગ), થોળાની દાળ (૧ ભાગ), મીઠું, હીંગ, ભાવાના સોડા. ઉપર જણાવેલ બધી દાળને પલાળી બરાબર પલળી જાય એટલે તેને મિક્સરમાં ઘટ્ટ પીસી. ત્યારબાદ પ્રમાણસર મીઠું, હીંગ, અળામરી, ખાવાના સોડા નાખી થાળીમાં લાવી ટોળા
બનાવવા.
s.s.c. Trust, Malad (W), B"bay - 400 084, Ph. No, 982 72 60,
૧૮ સેન્ડવીચ ઢોકળા :
સામગ્રી
રીત
: ચોખા (૩ ભાગ), અડદની દાળ (૧ ભાગ), કઠોળના લીલા વટાણા, મીઠું, હીંગ, કાળામરી. પ્રથમ ચોખા અને અડદની દાળ ઘટ્ટ પીસી લેવા. પછી થોડું પાણી નાખી આથી દેવું. લગભગ
ત્રણ-ચાર કલાકમાં આથો આવી જશે, ત્યારબાદ કઠોળના લીલાં વટાણાને પીસી નાખવા. તેને થોડા ખીરામાં મીક્સ કરી દેવું. સેન્ડવીચ ઢોકળા બનાવવા માટે પહેલી થાળીમાં થોડું ખીરું નાખી તેને પકાવી લેવું. પછી તેને બહાર કાઢી વટાણાવાળું ખીરું ઉપર નાખી ીથી પકાવવું. પછી તેને બહાર કાઢી ખીરાનું થર ફરીથી પાથરવું અને ફરીથી પકાવવું, બરાબર ચડી જાય એટલે બહાર કાઢી યોગ્ય માપના ટૂકડા કરવા.
૧૯ સંગમ ઢોકળા :
સામગ્રી
:
રીત
ચોખા (૩ ભાગ), અડદની દાળ (૧ ભાગ), મગની ફોતરાવાળી દાળ (૧ ભાગ), કઠોળના લીલા વટાણા, શેકેલા ચણા, મીઠું, હીગ.
ચોખા અને અડદની દાળનો થોડો જાડો લોટ પીસી લેવો. પછી પાણીમાં આથી દેવું. મગની ોતરાવાળી દાળ પલાળીને ઘટ્ટ પીસી લેવું. તેમાં મીઠું, હીંગ, કાળામરી પ્રમાણસર નાખવા. પછી ચોખા અને અડદની દાળના ખીશને નાની
5.S.c. Trust, Melad (W), Bbay - 400 054. Ph. No. 682 72 69.
5