Book Title: Ayambil Food Details
Author(s): SSC Trust Malad Mumbai
Publisher: SSC Trust Malad Mumbai

View full book text
Previous | Next

Page 2
________________ ખાસ: મીઠાનો ઉપયોગ રસોઈ બનાવતા પહેલાં જે કરવો. પછીથી કરવો હોય તો બલવણ જ વાપરવું. આવશ્યકતા અનુસાર જ વસ્તુઓ લેવી-વાપરવી. ( ૩ શાખા મગનું પાણી: - સામગ્રી : મગ, પાણી, હીંગ (ચપટી), આવશ્યકતાનુસાર કરી તું: સામગ્રી : કરી આતુ, પાણી. રીત : તપેલીમાં કરી તું ડૂબે એ રીતે પ્રમાણસર પાણી ' લઈ ગેસ પર ઉકાળો. ઉકાળીને કાર્યો પછી પાણીને જ્યણાપૂર્વક ગાળીને ઉપયોગમાં લો. ખાસ - આ પાણી સ્વાથ્ય માટે ઘણું જ ઉપયોગી છે.. આયુર્વેદમાં એનું ઘણું જ મહત્વ બતાવેલ છે. સ્વાદમાં કડવું પણ ગુણમાં અતિ ઉત્તમ છે. હીંગ મરીનો ઉકાળો: સામગ્રી : હીંગ મરીનો ભૂકો, સૂંઠનો ભૂકો, મીઠું, પાણી, એક તપેલી. : આવશ્યક્તા અનુસાર બધી જ વસ્તુઓ ભેગી કરી પાણીમાં ડૂબેલી રહે એ રીતે ચૂલા પર ઉકાળો કરો. નીચે ઉતારી જોઈતા પ્રમાણમાં કરે એટલે ઉપયોગ કરો. : આયુર્વેદમાં સ્વાધ્ય વર્ધક તરીકે બતાવેલ છે. રીત : યોગ્ય પ્રમાણમાં મગને પાણીમાં ડૂબેલા રહે એ રીતે ગેસ પર મગને ચડ્યા દો. ચડી જાય પછી. ચારણી અથવા મીક્સરની મદદથી પીસી નાખો. મગનું પાણી ઘટ્ટ બનશે. પાણીને ગાળી લો પછી પાણીમાં પ્રમાણસર મીઠું અને હીંગ નાખી ખાવાના ઉપયોગમાં લો. ૪ મગની દાળનું પાણી: સામગ્રી : શેતરાવાળી મગની દાળ, પ્રમાણસર મીઠું. રીત : ક્ષેતરાવાળી દાળને બે કલાક ઠંડા પાણીમાં પલાળી રાખો. પછી એને ધોવાથી ઉપરના ફોતરા નીકળી જવો. પછી ઉકાળેલા મીઠાવાળા પાણીમાં ધોયેલી મગની દાળ નાખી યોગ્ય દંડ થતાં ગાળીને પાણી વાપરવું. કઠોળના ચણા અને તેનું પાણી: સામગ્રી : કઠોળના ચણા, પ્રમાણસર મીઠું પ્રથમ ચણાને ૫ થી ક્લાક પલાળી રાખવા. પછી કુકરની ચાર સીટ સુધી બાફ્યા. કુકરમાં મુકતી વખતે જ આવશ્યક્તાનુસાર મીઠું, થોડા ખાવાના સોડા નાખવા. s.s.c. Trust, Malad (W), B'Day : 400 664. Ph. No. 682 12 69. sse Trus, Baad M, BBy • o 06, Ph. No. બB2 %

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8