Book Title: Atmanand Prakash Pustak 082 Ank 07 Author(s): Popatlal Ravjibhai Salot Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 1
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમ સંવત ૯૧ ( ચાલુ ) વીર સ'. ૨૫૧૨ વિક્રમ સંવત ૨૦૬૨ વૈશાખ નવકાર મહામત્ર અડસઠ અક્ષર અધિફ ફળ, નવ પદ નવે નિધાન; વીતરાગ સ્વયં મુખ વદે, પંચ પરમેષ્ટિ પ્રધાન. સર્વ મંત્ર શીર મુગટમણી સદ્દગુરુ ભોવિત સાર; સો ભવિયા મન શુદ્ધ શુ' નીત જપીએ નવકાર. ( શ્રી લાભ વિજયજી ) આગે ચોવીશી હઈ અનંતી, હારી વાર અનંત; નવકાર તણી કાઈ આદિ ન જાણે એમ ભાખે ભગવત. પૂરક દિશી આદિ ચારે પ્રપંચે, સમર્યા સંપત્તિ સાર; - સંભવિયા ભકતે ચકખે ચિત્ત નિત જપીએ નવકાર. ( નવકાર મંત્ર ) પ્રકાશક : શ્રી જિન આત્માનંદ સભા-ભાવનગર. પુસ્તક : ૮૩ ] મે-૧૯૮૬ [ અકે : ૭ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 20