Book Title: Atmanand Prakash Pustak 041 Ank 11
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વિચારશ્રેણી. તે માતા અથવા માતા હોય તે પિતા અને પિતા હાય તે સ્ત્રી થાય છે અર્થાત્ જીદા ખેલમાં સંબધે ફેરવાઇ જાય છે તેમ સંસારના સ ંધાની પણ એવી જ સ્થિતિ છે. પેાતાને ગમે તે બીજાને મનાવવું છે, પણ બીજાને ગમે તે સાચું પણ પોતે માનવું નથી. આ તે કેવા ન્યાય ? અજ્ઞાની બાળકને ફાસલાવવાને તેા માટીનાં કેરી, નારંગી, મેાસ બી, ડાઢમ, કેળાં, સંતરાં, જામફળ વિગેરે કળા દેખાડશે। તા ચાલશે પણ જ્ઞાની–જાણુ પુરુષાને માટે તે સાચાં ફળા મેળવ્યા વગર નહી ચાલે. ખીજાના તરફથી હાંસી, તિરસ્કાર, અણુગમા કે અપમાન વિગેરેને ભય ન રાખીને હૃદયની સરળતાપૂર્વક તમને ગમતુ હાય તે કહા અને કરા. જો તમે ભૂલતા હશે। તા ખીજા સુધારશે અને સાચું હશે તે સ્વીકારશે. શુ સુધારવું છે તે નક્કી કરેા, અને પોતે સુધર્યા પછી જ બીજાને સુધારવા પ્રયાસ કરે.. અનુભવજ્ઞાન મેળવી અધિકારી અન્યા સિવાય કાઈપણ ખાખતમાં માથું મારશે નહી; નહિ તા હાંસીનુ પાત્ર ખનશે।. ક્રીતિ તથા માટાઇને માટે જનતાને મન ગમતુ મનાવવાને જગત મથી રહ્યું છે, પણ સ્વપરના કલ્યાણની કામનાથી સાચુ` સમજાવવા ગતુ નથી. કાંઇક આત્મિક શક્તિ મેળવી હાય તા સ્વામી બનીને બીજાનું શ્રેય કરા, નહિ તા સેવક પ્રશંસા મેળવવામાં શુંસુખ અને આનંદ છે, તે જો ન સમજાતુ હાય તા મિથ્યાભિમાબનીને બીજાનુ શ્રેય કરા; અન્ને દશામાં સ્વાર્થનીઓને પૂછે. તે તમને સાચી રીતે સમજાવશે, રહિત એકાંત હિતબુદ્ધિ હાવી જોઇએ. કારણ કે તે આ વિષયના સારા અનુભવી હાય છે. મૃર્ષા, દ્વેષ તથા પેઢના માટે ઉત્તમ પુરુષાની ચરણના કરી આત્માના અધઃપાત કરશેા નહી. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ પેાતાના ક્ષુદ્ર સ્વાર્થ સાધવા જનતાની દૃષ્ટિમાં ગુણીને અવગુણી અને અવગુણીને ગુણી મનાવી સતાષ માનનારના અંદર માણસાઈના અંશ પણ હાતા નથી. ભાષા વાંચી, સમજી, સમજાવી જાણનાર તે ધણા છે, પણ ભાવ વાંચી, સમજી, સમજાવી જાણનાર તા કાઇક વિરલ જ હશે. જીવા, તમને ગમે તેમ જીવા. સ્વામી અનીને જીવા—સેવક અનીને જીવા. વખાણીને જીવા વખણાઇને જીવા. દાતા બનીને જીવાયાચક બનીને જીવા. સાધુ થઇને જીવા ગૃહસ્થ રહીને જીવા. પણ સાચું જીવા. સંસારમાં પ્રશંસા જેવી કાઈપણ કિંમતી વસ્તુ નથી, કે જે લાખાના ખર્ચ કરીને પણ મેળવવામાં આવે છે. સંસારમાં બધાયની પ્રશંસા જોઈતી હાય તે પ્રામાણિકતાની પરવા ન રાખીને સહુના મતમાં ભળી જાઓ અને કેાઇનાથી પણ વિચારભેદ રાખશે! નહિ. સંસારી જીવનમાં જીવવાને માટે પ્રશંસાની ગરમીની ઘણી જ જરૂરત રહે છે, પણ ત્યાગી જીવનમાં તા નિઃસ્પૃહતા અને નિરભિમાનતા સિવાય જીવી શકાય નહિ. ભૂલેાને સરળતાથી સ્વીકારી સુધારનાર ગુણી બનવાના અધિકારી છે. For Private And Personal Use Only બીજાના વિચાર તથા વનને વખાડવુ' તે ખંડન અને વખાણવુ તે મંડન કહેવાય છે.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26