________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીમાન દેવભદ્રાચાર્ય કૃત– || શ્રી વથાન વૌS ( હારવા શોનો) - આ 4 કથા – કોષ 5 ગ્રંથ પ્રાકૃત ભાષામાં શ્રી દેવભદ્રાચાય જેવા વિદ્વાન આચાર્ય મહારાજે સંવત ૧૧૫૮ માં તાડપત્ર ઉપર શ્લોક ૧૧૫૦ ૦ પ્રમાણ માં ભરૂચ નગર માં રચેલે છે: તે તાડપત્રની પ્રાય" જીર્ણ થયેલ પ્રત શ્રી ખંભાતના પ્રાચીન જૈન ભંડામાં માત્ર એક જ હતી તેની બીજી એ કે પ્રત બીજા કોઈ પણ સ્થળે નથી. આવી ધણી જ પ્રાચીન તાડપત્રની પ્રત ઉપરથી ઘણા જ પરિશ્રમે સાક્ષરવર્યા અનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજે સ‘શાધન કરી તૈયાર કરેલ છે જે જૈન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યો છે. અત્યાર સુધી જે ગ્રન્થનું નામ પણ સાંભળવામાં આવેલ નથી તેમ બીજી પ્રત કોઈ
સ્થળે નથી; એવા મહા મૃદયવાન જુદા જુદા પુત્ર જૈનધર્મના તત્વ જ્ઞાન ને બીજા જાણવા લાયક વિષયો ઉપર અનેક અનુપમ કથારૂપી રત્ન ભંડાર આ ગ્રંથમાં ભરેલ છે; જે વિષયો અને કથાઓ સરલ, સુંદર, ઉપદેશક અને આત્માને આનંદ ઉત્પન્ન કરે તેમ છે. શ્રી મુનિ મહારાજાએાને વ્યાખ્યાન માટે તો ખાસ ઉપયેાગી છે તેમ પુરવાર થયેલ છે. અંદર આવેલા વિષયો અને કથાએ તદન નવીન. અને બીલકુલ નહીં પ્રગટ થયેલી, અત્યત આહાદ ઉત્પન્ન કરે તેવી, તેમ જ નિર'તર પઠન પાઠને માટે અત્યંત ઉપયોગી છે. ફામ ૬૬ પાના ૮૦૦ આઠસે હુ ઉંચા લેઝર પેપર. અને ઉંચા ટકાઉ ગ્લેઈઝ પેપર ઉપર શાસ્ત્રી સુંદર ટાઈપથી પ્રતાકારે છપાવવામાં આવેલ છે. કાગળના આજે આઠ ગણા ભાવ વધેલા હોવાછતાં કિમત ન્યુ લેઝર પેપરની કાપીના રૂા. ૧૦-૮-૦ અને ઉંચા ટકાઉ ગ્લેઈઝ પેપરની કિંમત રા. ૯-૮-૭ એાછી-મૂછ્યમ રાખેલી છે. પાસ્ટેજ અલગ.
શ્રી વાસુપૂજ્ય (પ્રભુ) ચરિત્ર
| ( શ્રી વર્ધમાનસૂરિત ) ૫૪૭૪ શ્લોકપ્રમાણુ, સૂળ સંસ્કૃત ભાષા અને સુંદર શૈલીમાં વિસ્તારપૂર્વક જુદા જુદા આગમે તથા પૂર્વાચાયૅકૃત અનેક ગ્રંથોમાંથી દહન કરી શ્રીમાન વધમાનસૂરિજીએ સં'. ૧૨૯૯ ની સાલમાં લખેલે આ અપૂવ ગ્રંથ છે. - આ ગ્રંથમાં પ્રભુના ત્રણ ભા, પાંચ કલ્યાણુકા અને ઉપદેશક જાણવા યોગ્ય મનનીય સુંદર ખાધપાઠો, તત્ત્વજ્ઞાન, તપ વગેરે સંબંધીની વિસ્તૃત હકીકતાના વર્ણના રાાથે. પુણ્ય ઉપર પુણ્યાઢયું ચરિત્ર, રાત્રિભોજન ત્યાગ અને આદર, બારવ્રત, રોહિણી આદિની અનેક સુંદર, રાચક, રસપ્રદ, આલાદક કથાને આપેલી છે કે, જેમાંની એક કથા પૂરી થતાં બીજી વાંચવા મન લલચાય છે અને પુરી કરવા ઉત્સુકતા થાય છે. તે તમામ કથાએ ઉપરાંત સુંદર ઉપદેશ પણ સાથે આપેલ છે.
- કિંમત રૂા. ૨-૮-૦ પાસ્ટેજ જુદું.
* શ્રી મહાવીર ( પ્રભુ) ચરિત્ર' - આ ગ્રંથમાં પ્રભુના સત્તાવીશ ભવનું વિરતારપૂર્વક વર્ણન, ચોમાસાનાં સ્થળા સાથેનું લંબાણથી વિવેચન, કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પૂર્વેના ત્રીશ વર્ષ પૂર્વેનુ વિહારવણન, સાડાબાર વર્ષ કરેલા તપનું' વિરતારપૂર્વક વિવેચન, થયેલા ઉપસર્ગોનું ઘણું જ વિસ્તારપૂર્વક વિવેચન જેટલું આ ગ્રંથમાં આવેલું છે તેટલુ" કિાઈપણ છપાયેલા બીજા ગ્રંથામાં આવેલ નથી; કારણ કે કર્તા મહાપુરુષે આગમા વગેરે અનેક પ્રથામાંથી દોહન કરી આ ચરિત્ર આટલું સુંદર રચનાપૂર્વક લંબાણથી લખ્યું છે કે જેથી બીજા ગમે તેટલા વધુ' ગ્રંથા વાંચવાથી શ્રી મહાવીર જીવનના સંપૂર્ણ ખ્યાલ આવી શકે નહિ. જેથી આ ગ્રંથ મંગાવવા અમે ખાસ ભલામણ કરીએ છીએ. આવા ઉત્તમ, વિસ્તારપૂર્વકના વર્ણન સાથેના ગ્રંથ માટે ખર્ચ કરી કરી કરી છપાવતા નથી; જેથી આ લાભ ખાસ લેવા જેવા છે. પાના પર ૦ છે. કિંમત રૂા. ૩૦-૦ પાસ્ટેજ અલગ.
લખાઃ-શ્રી જૈન સમાનદ સભા-ભાવનગર,
For Private And Personal Use Only