________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૦
શ્રી આત્માનંદ પ્રકાશ
4
પાપ કર્મોનાં પ્રત્યક્ષ ફળ '—જળચર,
સ્થલચર અને ખેચરાના
ભવામાં પ્રત્યક્ષ અનેક પ્રકારનાં મરણાંત કષ્ટો અનુભવાતાં જોવાય છે, છતાં જીવને તેથી ત્રાસ-વૈરાગ્ય કેમ પેદા થતા નથી?
www.kobatirth.org
‘ વિશ્વાસઘાત ’—વિશ્વાસે રહેલાને ઠગવામાં શી ચતુરાઇ ? ખેાળામાં એસી સૂતેલાને હણનારની શી મર્દાનગી લેખાય ? ‘ મિત્રદ્રોહી ’—બ્રહ્મઘાતક ( કદાચ પાપથી ચેગ્ન પ્રાયશ્ચિતયેાગે મૂકાય પણ મિત્ર કે શુદ્રોહી પાપથી મુક્ત થઇ ન શકે.
• નરગામી *—ાંમત્ર ( કે ગુરૂ ) દ્રોહી, કૃતજ્ઞી, ચારી કરનાર અને વિશ્વાસઘાતક એ ચારેન કાયમ નરકામી કહ્યા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
•
દા હિમા ’—જો કહ્યાણને ઇચ્છતા ના તા સુપાત્રામાં દાન દે. ગૃહસ્થ દાનવડે શુદ્ધ થાય છે, પાપથી હળવા થાય છે.
કેવુ શકુન ફળે ? ’—જેવું અકસ્માત્ થયેલુ શકુન ફળે તેવું બુદ્ધિપૂર્ણાંક યાજેલ શકુન ફળદાયક નીવડે નહીં.
• દેવગુરૂના પસાયે '——મનની વાત પણ ાણી શકાય છે. વિત્તિનાં મૂળ ’—દુ ને, વિષ, વિષયભાગ અને સર્પાદિકને સેવ્યા છતાં તે વલેણ નીવડે છે. તૃષ્ણા જેવા કાઈ માટો વ્યાધિ અને સતાષ સમું કાઇ સુખ નથી. અતિ ઉગ્ર પુન્ય પાપનાં ફળ અહીં આ જન્મમાં જ મળે છે. પ્રાયે ભાગ્યહીન જયાં જાય છે ત્યાં કઇ ને કંઇ આપત્તિ આવી પડે છે.
$
કાયા પામ્યાની શાભા-સફળતા શાથી? '—કાન શાસ્રશ્રવણ કરવાવડે જ, કુંડળ ધારવાવડે નહીં; હાથ દાનવ પણ કકણ પહેરવા વડે નહીં; અને કરૂણાવતની કાયા સરાપકારાવડે શાભા-સાર્થકતા પામે છે પણ ચંદનાદિકના વિલેપન કરવા માત્રથી શાભા પામતી નથી.
પરગૃહપ્રવેશ ’—ખાસ કારણુ વગર જે મૂ જને! પરઘેર જાય તે કૃષ્ણપક્ષમાં ચંદ્રની પેરે અવશ્ય લઘુતા પામે છે. શાસ્ત્રશિક્ષાહીન’—આળસુ, મંદબુદ્ધિ, સુખશીલ તથા વ્યાધિગ્રસ્ત, નિદ્રાળુ અને વિષપલપટ એ છ જણા શાસ્ત્રશિક્ષાહીન રહે છે. સમાનતા સાથે ઇર્ષ્યા-અદેખાઇ બહુ ખૂરી છે ...—રાજા રાજાને જોઇને, વૈદ વૈદને દેખીન, નટ નટને જોઇને અને ભિક્ષુક ભિક્ષુકને દેખી શ્વાનની પેરે એક બીજા ઇર્ષ્યા અદેખાઇ ધારણ કરે છે
•કાના માટે ક્યું ન સારૂં છે ? ’—બ્રાહ્માનું ધન વિદ્યા, ક્ષત્રિચેનુ ધન ધનુષ્ય-શસ્ત્ર, ઋષિ-મુનિએનું ધન સત્ય, અને સ્ત્રીનું ધન ચૌવન લેખાય છે. (તે પણ તેને વિવેકપૂર્વક ઉપયેગ કરવા વડે )
♦
For Private And Personal Use Only