________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વીકાર અને સમાલોચના રાજનું જ્ઞાન જેમ પ્રખર હતું તેમ તેઓશ્રીનો સમુદાય પણ વિશાળ અને તેમાં પણ વિદ્વાન શિપણ હતા તેમ જણાય છે. આવા મહાન પુરૂષના ચરિત્ર વાંચવાથી તે સમયના જૈન દર્શનની ગૌરયતા, વિશાળતા, સાહિત્ય ગ્રંથો ઉદ્દભવ અને જેને ઇતિહાસ ઉપર ઘણા પ્રકાશ પડે છે. વાચક પોતાની બુદ્ધિ પ્રમાણે બોધપાઠ વગેરેને ગ્રાહક પણ બની શકે છે. મહાન પુરૂષોના ચરિત્રો આકર્ષક શૈલીથી પ્રકટ થવાની આવશ્યકતા અમે જોઈએ છીએ.
૫ શ્રી મહેંદ્ર જેને પંચાંગ-વીર સંવત ૨૪૬૩, વિક્રમ સંવત ૧૯૯૩ શકે ૧૮૫૮-૫૯, ઈસ્વીસન ૧૯૩૬-૩૭ કર્તા મુનિરાજ શ્રી વિકાશવિજયજી મહારાજ, પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયવલ્લભરિજી મહારાજના શિષ્યરન મુનિરાજશ્રી વિકાસ વિજયજીએ આ પંચાંગ જૈન સમાજના ઉપકાર-ઐય માટે કેનિક સ્પષ્ટ ગ્રહો સહિત અને સૂક્ષ્મ ગણિતપૂર્વકનું અથાગ પરિશ્રમ સેવી તૈયાર કર્યું છે. યજક મહારાજશ્રીને બે વર્ષથી આ પ્રયત્ન શુભ આવકારદાયક છે અને જેન તેમજ જૈનેતર વિદ્વાન જ્યોતિષાના તેની સત્યતા માટે ઉચ્ચ અભિપ્રાય પણ તેને માટે મળ્યા છે. જૈન દર્શનના સાહિત્યમાં અનેક આચાર્યએ યાતિય સંબંધી ( આગમો ઉપરાંત ) ગ્રંથો લખ્યા છે. આ જાતનું સાહિત્ય હજી જેટલું જોઈએ તેટલું પ્રગટ થયું નથી છતાં આવું એક સુમ ગણિતનું પંચાંગ જ્યોતિ ના અભ્યાસી મુનિરાજ શ્રી વિકાશવિજયજી મહા ના શુભ પ્રયત્નથી પ્રકટ થવું શરૂ થયું તે જૈન સમાજ માટે ( પ્રતિકા, દીક્ષા, વગેરે ધાર્મિક કાર્યો માટે, ખાસ ગણત્રીવાળા પંચાંગની આવશ્યકતા જે હતી તે આ પંચાંગના દર વર્ષે પ્રકાશનથી તે જરૂરીયાત મહારાજશ્રીએ પૂરી પાડી છે. મહારાજશ્રીને અમારી વિનંતિ કે સંયતિ ને અભ્યાસમાં આપ આગળ વધી આ પંચાંગમાં કઈ અપૂર્ણતા દેખાય કે કાઈ યાતિર્ધર બતાવે તો તે માટે આધારપૂર્વક ચર્ચા કરી આ પંચાંગને વધારે આવશ્યક, પૂર્ણ અને સત્યની કસોટીએ ચડાવી તમારે કરવું; સાથે જૈન વિદ્વાન પુરૂ -
એ તિવના જ ગ્રંથો લખ્યા છે તેને ભાષામાં તૈયાર કરી પ્રકટ થાય અને જેના સમાજ તેનો લાભ વિશે લે, યાતિ સાહિત્ય વિશે પ્રગટ થાય, અન્ય દર્શન તેની પ્રશંસા કરે તેમ પ્રગટ થવા પરિશ્રમ લેવા કૃપા કરવી. કિંમત બે આના. પ્રકાશક અમૃતલાલ કેવળદાસ મહેતા , . . L. ID -નાગજી ભુદરની પળ. અમદાવાદ
૬ શ્રી ગિરનારજી દ્વારના–-સં. ૧૯૮૮ થી ૧૯૯૧ સુધીનો છેડો રીપોર્ટ. આચાર્ય મહારાજ શ્રી વિજયનીતિસૂરિજી મારાજના ઉપદેશથી શુમારે પાંચ લાખ રૂપીયા આ પવિત્ર તીર્થ ઉપર છદ્ધાર માટે ખરચ વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યા છે. હજી તેમજ કરે છે. ખરેખરી જરૂરીયાત તાત્કાલિક ઉભી થઈ તે વખતને આ શુભ ઉપદેશ પ્રયત્ન શરૂ થયા છે. પારેખ ડાયાલાલ હકમચંદ ભાવિક બંધુના પ્રયત્ન અને લાગણથી જ આ નઇએ તેવી રીતે સમારકામની શરૂઆત થઈ તેમ અમારા 11ણવામાં આવેલ છે. નાણા આપનાર પુણ્ય બાંધ છે પરંતુ જાતિ દેખરેખ રાખનાર ( સેવાભાવથી ) વિશે | બાંધે છે. તેના કાર્યવાહક શ્રી ડાયાભાઈ તથા દોસી લવચંદ બાવચંદ વગે
For Private And Personal Use Only