Book Title: Atmanand Prakash Pustak 017 Ank 06 07 Author(s): Jain Atmanand Sabha Bhavnagar Publisher: Jain Atmanand Sabha Bhavnagar View full book textPage 5
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાક પ્રાસ્તાવિક ગ્લૅકે. ૧૪૭ (દેહરો.) હાથી બાંધેલો છતાં, પિષે સહસ્ત્ર જન; યથેચ્છ ભટકે શ્વાન પણ, ચિંતા પેટની મન. अमितगुणोऽपि पदार्थों दोषेणैकेन निन्दितो भवति । निखिलरसायनमहितो गन्धेनोग्रेण लशुन इव ॥ (દોહરે.) અવગુણ એક થકી ખરે, અગણિત ગુણ ઢંકાય; લસણું રસાયણમાં વડું, ગંધ થકી નિંદાય. परिहरतु पराङ्गनानुसङ्ग मिदमति जीवितमस्ति वल्लभं चेत् । हरि हरि हरिणीदृशो निमित्तम् दशदशर्कधरमौलयो लुठन्ति ॥ (ઉપજાતિ. ) જે જીવ ભાઈ! કદિ હાય હાલે, પરસ્ત્રી સંગે ન કદાપિ હાલે હરી ગયે રાવણ રામ રાણું, થયાં દશે મસ્તક ધૂળધાણ. भोज्यं भोजनशक्तिश्चरति शक्तिर्वरस्त्रियः । विभवो दानशक्तिश्च नाल्पस्य तपसः फलम् ।। (દેહ) વિવિધ જાતનાં ભેજને, જન શક્તિ સાથ; ઉત્તમ યુવતિઓ ઘરે. ભેગશક્તિ સંગાથ. દાનશક્તિની સાથ છે, લક્ષમી પાસ અપાર; અપ તપતાણું ફળ ન એ, જા જગ મોઝાર. સંપૂર્ણ. For Private And Personal Use OnlyPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 56