Book Title: Atmanand Prakash Pustak 017 Ank 06 07
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 33
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ત્રીજા દીવસની બેઠક. ૧૭૫ કેન્ફરન્સ સ્વીકારે છે. ( ૩ ) જૈન સાહિત્ય અને પ્રાકૃત સાઢ઼િત્ય હિદની દરેક યુનિર્સિટીમાં દાખલ કરે એમ તેમને આ કેરન્સ ભલામણ કરે છે. ( ૪ ) પ્રાકૃતવ્યાકરણુ-કાશાદિ સાધનામાંથી તેમજ જૈન સાહિત્યમાંથી નીકળતા ઈતિહાસ પુરા પાડવાની અને તેમાં શેાધખેાળ કરવાની અગ ત્યછે. તે તે કાર્ય કરવાનુ કાઇ સસ્થા ઉપાડી લેશે, અને જૈનશાસનપ્રભાવના સારી રીતે કરશે એવી આ કોન્ફરન્સ ઈચ્છા રાખે છે. (૫) જેશળમીર, પાટણ, તેતા, ખ’ભાત વીગેરે સ્થળાએ જ્યાં જ્યાં પુસ્તક ભંડારા છે તેમાંથી જીણું અલભ્ય પુસ્તકનું પ્રકાશન કરવુ' ચેાગ્ય ધારે છે, Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપરના ઠરાવને સી, ભભુતમલજી સીંધીના અનુમાદન સાથે તે પસાર કરવામાં આવ્યા હતા. 188001 ત્રીજા દીવસની બેઠક. પંચાયત ફંડમાં અને વિદ્યાલય ફંડમાં ભરાયલી રકમ. શરૂઆતમાં મંગળાચરણ થયા ખાદ ગુરૂ સ્તુતિ થઇ હતી જે પછી તાળીએના અવાજો વચ્ચે સભાનું કામકાજ શરૂ થયું હતું. બાદ શેઠ કુશળરાજજીએ જ્ઞાતિ સુધારા, લગ્ન ખેંચ, મૃત્યુ પાછળના ખર્ચા, પાથરણાની મુદત, કન્યા વિક્રય વિગેરે સંબધમાં ગઈ રાત્રે મારવાડ-ગાલવાડની સભાએ પસાર કરેલા ઠરાવાની વીગત વાંચી સંભળાવી હતી અને તે ખખત ચાપડા માં લખાયલી સહીઓ સાથેની નોંધ રજુ કરી હતી. સુધારવા અને કેળમંડપમાં મળી હતી કુરિવાજો દૂર કરવા રાત્રે મારવાડ-ગોલવાડના જૈનેામાં પ્રચલીત કુરીવાજો વણી ફંડના ઉપયેગ માટે યેાજના કરવા એક ગંજાવર સભા એ વખતે આખી મારવાડી કામને સુધારવા માટેના અને ઘણો ના ઠરાવ મહારાજશ્રી વલ્લભવિજયજીના ઉપદેશ અનુસાર કરવામાં આવ્યા હતા. સબજેક્ટ કમિટી રાત્રે એક વાગ્યા સુધી બેઠી હતી, પ્રાચીન શિક્ષાલેખા. બાદ પ્રમુખ સાહેબે નીચલેા ઠરાવ રજુ કર્યો હતેા. જૈન પ્રાચીન દેવાલયાતીર્થા, તેના શિલાલેખા વિગેરે સુવ્યવસ્થિત રીતે મરામત કરાવી, જાળવી રાખવાની આ કાન્ફરન્સ ભલામણ કરે છે, અને તેનેા નાશ અજ્ઞાનથી, ઇર્ષાથી કે નામના મહેવથી થયેલ અને થતા જાય છે તે માટે દિલગીરી જાહેર કરે છે. વળી તેને પ્રકાશમાં લાવવાને જે જે વ્યક્તિએ પ્રયત્ન કરેલ છે તેને ધન્યવાદ આપે છે. ખાસ કેરીને રજપુતાનામાં અસંખ્ય મદિરા અને શિલાલેખા જે હજી વિદ્યમાન છે તેની For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56