Book Title: Atmanand Prakash Pustak 017 Ank 06 07
Author(s): Jain Atmanand Sabha Bhavnagar
Publisher: Jain Atmanand Sabha Bhavnagar

View full book text
Previous | Next

Page 55
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી ગુરુગુણમાળા યાને (ગુરુગુણ છત્રીશી). (મૂળ સાથે ભાષાંતર.). અનુવાદક શ્રીમાન કપૂરવિજયજી મહારાજ. પ્રાતઃ સ્મરણીય શ્રી નવકારમંત્રના ત્રીજા પદ શ્રી આચાર્ય ભગવાનના છત્રીશ ગુણ શાસ્ત્રકારે કહ્યાં છે, તે સાથે તેવી જ છત્રીશ છત્રીશી અટલે ૧૨૯૬ ગુણ આચાર્ય મહારાજના છે, તેમ પણ કહેલ છે, તે ગુણે એવા તો અલૌકિક છે કે જે વાંચતાં આચાર્યપદના સ્વરૂપનું જાણુ થવા સાથે આત્માને અધ્યાત્મિક આનંદ પ્રાપ્ત થાય છે, બાળકોના ઉપકાર નિમિતે કરેલી શ્રી પૂર્વાચાર્યની આકૃતિ અલ્પજ્ઞ સમજી શકે તે માટે ભાષાંતર પણ સાથે આપવામાં આવ્યું છે. ભાષાંતર પણ સુલ અને શુદ્ધ શ્રીમાન કપૂરવિજયજી મહારાજે કરેલું છે જે ગ્રંથ હાલમાં અમારા તરફથી પ્રસિદ્ધ થયો છે. જે ખાસ વાંચન અને મનન કરવા યોગ્ય છે. કિંમત માત્ર મુદલ રૂા. ૦૬-૦ રાખવામાં આવી છે. પિસ્ટેજ જુદું અમારે ત્યાંથી મળશે. - નીચેના ગ્રંથો છપાવવા માટે (ભાષાંતર) તૈયાર થાય છે. (પ્રસિદ્ધ કરવા માટે-જ્ઞાનેદ્વારના કાયના ઉત્તેજન માટે સહાયની જરૂર છે). ૧. શ્રો દાન પ્રદીપ (મહે પાધ્યાય શ્રીચારિત્રગણું કૃત) દાનગુણનું સ્વરૂપ જણાવનાર. ૨. શ્રી મહાવીર ચરિત્ર (શ્રી નેમીચંદ્ર સૂરિકૃત) આ ગ્રંથ ઘણું પ્રાચીન છે. બારમા સૈ કામાં તે લખાયેલ છે. પાટણના ભંડારની તાડપત્રની પ્રત ઉપરથી અમોએ મૂલ છપાવેલ છે. અપૂર્વ ચરિત્ર છે. ૩. શ્રી વિમલનાથ ચરિત્ર (શ્રી જ્ઞાનસાગરસૂરિ કૃત) અપૂર્વ ચરિત્ર. ૪. શ્રી ઉપદેશ સપ્તતિકા (શ્રી સોમધર્મગણિ વિરચિત). ૫. શ્રી ધર્મપરિક્ષા (અપૂર્વ કથાનક ગ્રંથ). ૬. શ્રી સંબે સપ્તતિ-શ્રી રત્નશેખરસૂરિ વિરચિત અનેક ધર્મની હકીકત જણાવનારે ગ્રંથ. ૭. ગુણ.. (ભાષાંતર) શ્રી પંચપરમેષ્ઠિના અલૌકિક ગુણનું વર્ણન. ઉપરના ગ્રંથ રસિક, બેધદાયક અને ખાસ પઠનપાદન કરવામાં ઉપયોગી છે; તે સાથે વાચકને આનંદ સાથે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત થાય તેવા છે. જ્ઞાનેદ્ધાર કરવાના ઉત્સાહી બંધું એ આવા જ્ઞાનોદ્ધારના કાર્યને સહાય આપી મળેલ લક્ષ્મીને સાર્થક કરવાનું છે, વ મયમાં ધર્મના આવા સારા સારા ગ્રંથ સિદ્ધ કરી-કરાવી ધર્મનો ફેલાવો તે વડે કરવાની આ અમૂલ્ય તક દે વળી બહોળા માણમાં તેના ખપી મુનિમહારાજાઓ, સારીમહારાજ અને જ્ઞાનભંડાર વિગેરેને (વગર કિંમતે ) ભેટ અપાય છે. સહાય આપનારને તે લાભ સાથે તેને જે ન આવે તે તેવાજ જ્ઞાનખાતામાં ઉપયોમ થાય છે જેથી લાભ લેવા જેવું છે. જૈન બંધુઓને ખાસ સૂચના, આપણા મંદિરમાં ઉપયોગમાં આવે તેવી શુદ્ધ વસ્તુઓ જેવી કે કેસર, કરતુરી, અમ્બર, બરાસ, મમ્માઈ, ગેરચંદન, શીલાજીત, સોના-ચાંદીના પાના, દશાંગી ધુપ, અગરબતી વગેરે માલ કીકાયત ભાવે મળશે. ભાવને માટે પ્રાઈસલીટ મંગાવે. ૫. કાયદ ગોપાળજી, હેરીસ રેડ–ભાવનગર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 53 54 55 56