________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટલાક પ્રાસ્તાવિક ગ્લૅકે.
૧૪૭
(દેહરો.) હાથી બાંધેલો છતાં, પિષે સહસ્ત્ર જન;
યથેચ્છ ભટકે શ્વાન પણ, ચિંતા પેટની મન. अमितगुणोऽपि पदार्थों दोषेणैकेन निन्दितो भवति । निखिलरसायनमहितो गन्धेनोग्रेण लशुन इव ॥
(દોહરે.) અવગુણ એક થકી ખરે, અગણિત ગુણ ઢંકાય; લસણું રસાયણમાં વડું, ગંધ થકી નિંદાય.
परिहरतु पराङ्गनानुसङ्ग
मिदमति जीवितमस्ति वल्लभं चेत् । हरि हरि हरिणीदृशो निमित्तम् दशदशर्कधरमौलयो लुठन्ति ॥
(ઉપજાતિ. ) જે જીવ ભાઈ! કદિ હાય હાલે, પરસ્ત્રી સંગે ન કદાપિ હાલે હરી ગયે રાવણ રામ રાણું, થયાં દશે મસ્તક ધૂળધાણ.
भोज्यं भोजनशक्तिश्चरति शक्तिर्वरस्त्रियः । विभवो दानशक्तिश्च नाल्पस्य तपसः फलम् ।।
(દેહ) વિવિધ જાતનાં ભેજને, જન શક્તિ સાથ; ઉત્તમ યુવતિઓ ઘરે. ભેગશક્તિ સંગાથ. દાનશક્તિની સાથ છે, લક્ષમી પાસ અપાર; અપ તપતાણું ફળ ન એ, જા જગ મોઝાર.
સંપૂર્ણ.
For Private And Personal Use Only