________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
શ્રી આત્માનંદ પ્રકાશ.
કેટલાક પાસ્તાવિક લોકો.
પધાત્મક ભાષાંતર સહિત.
લે. રા.. કુબેરલાલ અંબાશંકર ત્રિવેદી–ભાવનગર.
ગતાંક પૃષ્ટ ૧૧૯ થી શરૂ. आकाशमुत्पततु गच्छतु वा दिगन्त
मम्भोनिधि विशतु तिष्ठतु वा यथेच्छम् । जन्मान्तरार्जितशुभाशुभकृत्रराणाम् छायेव न त्यजति कर्मफलानुबन्धः ॥
(વસંતતિલકા) ઉડી ભલે ગગનમાં કદિ ભાઈ જાઓ, યત્ન કરી ફરી વળે સઘળી દિશાએ પિસે સમુદ્રમહિં કે વરતે સ્વછંદ, છેડે ન છાંયસમ કર્મફલાનુબંધ. कैवर्तकर्कशकरगृहणच्युतोऽपि
जालान्तरे निपतितः शफरो वराकः ॥ देवात्ततो विगलितो गिलितो बकेन वक्रे विधौ वद कथं व्यवसायसिद्धिः॥
(વસંતતિલકા.) માછીત કર થકી છટકયું જ ફાળે, ત્યાં તે પડયું કમનશીબથી અન્ય જાળે; ત્યાંથી છુટયું મછ અરે આગથી ગળણું, વાંકું વિધિ જવા પ્રયત્ન ન સિદ્ધ જાણું. बन्धनस्थोऽपि मातङ्गः सहस्रभरणक्षमः। अपि स्वच्छंदचारी वा स्वोदरेणापि दुःखितः ॥
For Private And Personal Use Only