________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
–
—
શ્રી 28 પારધિ = 9 કાશ – – –9 –8 ––હકકચ્છી यह हि रागषमोहाद्यनिनूतेन संसारिजन्तुना शारीरमानसानकातिकटुकःखोपनिपात. पीमितेन तदपनयनाय हेयोपादेवपदार्थपरिज्ञाने यत्नो विधेयः ॥
પુત ૨૭] વીર સંવત ૨૪૪૬, .
માત્મ સંવત ૨૪. [ અંક ૬ .
श्री वीर स्तुति.
હરિગીત. જે વીરના ઉપદેશની અમૃતમયી વૃષ્ટિવડે, આ જગ્નમાં લેકે ઘણું પામ્યા છે બધી બિજને, ચારિત્ર ઉંચું જેહનું નિરખી અને હૃદયે ધરી, સંસારમાં લેકે ઘણાએ ચારિત્રને ધારણ કર્યું, સંસાર સાગરથી કર્યો ઉદ્ધાર કઈક જન તો, તે ધસ્તંભરૂપી પ્રભુજી વિજય પામે સર્વદા.
==
====
=
=
==×==
For Private And Personal Use Only