________________
Shri Ashtapad Maha Tirth - II
જબ = અર્થો ટૂંકા (નાણું) જા = ચા જીંબૂ= તિબેટની જંગલી ડુંગળી જગ, જગપન = ગવર્નર ઝબુ = તિબેટી યાક અને ભારતીય ગાયથી ઉત્પન્ન એક જાતનો શંકર બળદ ટંકા, ટંગા = ભારતીય બે આના બરાબર તિબેટનો ચાંદીનો સિક્કો
ટિમા = મલાઈ ટુલકુ લામા = અવતારી લામા ટે = ખચ્ચર દુ, ડુમા = એક પ્રકારની વીર્યવર્ધક ઔષધી ટ્રિમાં = વટાણા ડજંગ = ગોમ્પાના (બુદ્ધ-મઠના) પ્રધાન વ્યવસ્થાપક
ડમા = લીલું હોવા છતાં સળગે તેવું એક જાતનું કાંટાળું જાળું
ડાબા = સાધારણ ભિક્ષુ ડુક = ભુતાન રાજ્ય
= જવ ચ = ચોખા ડેમો = ચમરી ગાય ડો= જાવ ડોકપા = તિબેટી ભરવાડ ડોનંગ = ધર્મશાળા | ઢક = છ ટકા જેટલા થાય તેટલા નેપાળી રૂપિયા
Jab=6% Interest per annum (A half of tanka (Currency)] Ja = Tea Jimbu = Onion which is grown on a wild plant of Tibet Jong - Jongpun = Governor Zabbu = Child of Tibetan yak and Indian cow, Ox Breed Tan’ka, Tan'ga = It is equal to two paise of Indian currency, Silver coin Tima = Cream (Fatty part of Milk) Tulaku Lama = Incarnation Buddhist Priest Te = Mule Thuaa, Thuma = A type of Energetic Medicine Trama = Green Peas Dajung = Chief head who takes care of the Buddh Convent Dama = Green colored with thorns & yet can catch fire. Daba = Ordinary Beggar (Saint), Junior, priest Dook = Bhutan State Doo = Barley Whole Ch'a = Rice Demo = Type of Cow Dou = Go Dokapa = Milk Man of Tibet Dokhang = Hospice/Pilgrim's rest house Dhak = Amount of Nepal currency equivalent to six tanka (local currency) of Tibet. Tanjoor=Translated Granth (Volumnous Book), which has 235 volumes. Tajam, Tarjam, Tasum = Post Master or Post Office Tamchouk Khbbab = River which flows out from a horse mouth or Bramhaputra River. Tarchouk = Festoon / Arch Tara = Thick Butter Milk Tamo = Cold (Chilled) Jilab = Gift
તંજૂર = શાસ્ત્રોના અનુવાદના ગ્રંથ, જેના ૨૩૫ ખંડો છે
તજમ, તરજમ, તસમ = પોસ્ટ માસ્તર અથવા પોસ્ટ ઓફિસ તમચોક ખૂબબુ = ઘોડાના મુખમાંથી નિકળતી નદી અથવા બ્રહ્મપુત્રા નદી તરોચક = રંગબેરંગી ઝંડા અને તોરણ | તેરા = મઠો (જાડી છાશ) ટમો = ઠંડી જીલબ = ભેટ
Glossary of Tibetan words
362