Book Title: Ashtapad Maha Tirth 01 Page 088 to 176
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY

View full book text
Previous | Next

Page 55
________________ અભિનંદન-સુમતિ-પદ્મપ્રભુ જિન વંદના... संवरवंसाभरणं, देवो सिद्धत्थपुव्वदिसिभाणू । अभिणंदणजिणयंदो, हणेउ सइ अम्ह दुरियाइं ॥४॥ સંવર રાજાના વંશમાં આભૂષણરૂપ, સિદ્ધાર્થી દેવીરૂપી પૂર્વ દિશામાં સૂર્ય સમાન અને વિશ્વને આનંદદાયી એવા હે અભિનંદન સ્વામી ! તમે અમને પવિત્ર કરો. ૪ जय मंगलामणकुमुय-चंदो मेहण्णयावणि जलहरो । सुमई जिणिंदणाहो, जो भवियजण-मण-दुहहरणो ॥५॥ મેઘરાજાના વંશરૂપી વનમાં મેઘ સમાન અને મંગળામાતા રૂપી મેઘમાલામાં મોતીરૂપ એવા હે સુમતિનાથ ! હું તમને નમસ્કાર કરું છું. ૫ सामि ! धरनरिंदजलहि-सोम ! सुसीमासरोवरसरोय ! । पउमप्पह- तित्थयरो !, तुन्भं सययं नमो अत्थु ।।६।। ધરરાજા રૂપી સમુદ્રને ચંદ્ર સમાન અને સુસીમાદેવી રૂપી ગંગા નદીમાં કમલસમાન એવા છે પદ્મપ્રભુ! તમને હું નમસ્કાર કરું છું. ૬

Loading...

Page Navigation
1 ... 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89