Book Title: Ashtapad Maha Tirth 01 Page 088 to 176
Author(s): Rajnikant Shah, Kumarpal Desai
Publisher: USA Jain Center America NY
View full book text
________________
Shri Ashtapad Maha Tirth
सगरो वि सागरंतं, भरहवासं नराहिवो
इस्सरियं केवलं हिच्चा, दयाए परिरिव्युओ॥३५॥ नियुक्ति गाथा -
अजियस्स कुमास्तं अट्ठारसपुव्वसयसहस्साई। तेवन्नं पुव्वंगं, रज्जे पुव्वंगऊण लकखवयं ।।
सगरः श्रीअजितापर्खे प्रव्रज्य ७२ लक्षपूर्वायुः सिद्ध :।
आयंसघरपवेसो, भरहे पडणं च अंगुलीयस्स।
सेसाणं उम्मुयणं, संवेगो नाण दिक्खा य ॥१॥ (आ. नि./गा.४३६) केवलादनु इन्द्रो ज्ञानेनैत्य तेनात्ते च लिङ्गे तस्मै अनमत् । दशनृपसहस्त्रैः सह दीक्षा, केवलित्वे विहारोऽष्टापदे मासानशनान्मुक्तिः ॥३४ ।।
આરિસા ભવનમાં પ્રવેશ કરતાં ભરત મહારાજાની આંગળીમાંથી વીંટી પડી ગઈ પછી બાકીના અંગો પરથી પણ દાગીના ત્યાગ કરતાં સંવેગ ઉત્પન્ન થયો, કેવળજ્ઞાન થયું અને દીક્ષા લીધી.
કેવળજ્ઞાન થયા પછી ઈન્દ્ર જ્ઞાન વડે જાણીને તેમને (ભરત મહારાજાને) રજોહરણ આપ્યું અને તેમને નમન કર્યું. દશ હજાર રાજાઓ સાથે દીક્ષા લઈ કેવલીપણામાં વિહાર કરતાં ભરત મહારાજા અષ્ટાપદ પર્વત પર એક માસનું અનશન કરી મુક્તિ પામ્યાં.
उत्तराध्यायाः- अष्टादशं संयतीयाध्ययनम् परमपूज्यगच्छाधिपतिजयकीर्तिसूरिविरचित-दीपिकाटीकायाम् -गाथा-३५
नवीनसंस्करण-भद्रंकर प्रकाशन, पृष्ठ- २६१-२६२
તપગચ્છીય ભાવવિજયજી વિરચિત ઉત્તરાધ્યયન સૂત્રની ટીકામાં પણ ૧૦માં કુમપત્રક અધ્યયનમાં દર્શાવેલ ગૌતમસ્વામીની અષ્ટાપદ યાત્રા તથા જગચિંતામણિ સૂત્રની રચના વિષયક શ્લોકો જોવા भणे छे, हे ॥ प्रमाणो छ : गौतमस्तु गतः शैल-मौलौ भरतकारितम् । हृतावसादं प्रासादं दर्शनीयं ददर्श तम् ।।४५।। मानवर्णान्वितानादि-जिनादीन् स्थापनाजिनान् । ननाम नित्यप्रतिमा-प्रतिमांस्तत्र च प्रभुः ॥४६।। साक्षादिव जिनांस्तांश्च दर्शं दर्शं प्रमोदभाक् । सन्तुष्टावातिसन्तुष्ट-चेता इति गणाधिपः ।।४७।। "जगचिंतामणि जगनाह जगगुरु जगरक्खण जगबंधव जगसत्थवाह जगभावविअक्खण। अट्टावयसंठविअरुव कम्मट्ठविणासण, चउवीसं वि जिणवर जयंतु अप्पडिहयसासण ।।४८॥" इति स्तुत्वा च नत्वा च, चैत्यान्निर्गत्य गौतमः। उवास रात्रिवासाया-ऽशोकोऽशोकतरोस्तल।।४९।।
Various References on Ashtapad
-86 1000

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89