Book Title: Aptavani 13 U Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 2
________________ ત્રિમંત્ર સ મ ણ અહો અહો દાદા, તેરમી આપ્તવાણી ! ગજબની ફૂટી, આ તો મોક્ષ સરવાણી બે ઘડીમાં જ અક્રમે, મુજ) પ્રજ્ઞા પ્રગટાણી ! ‘રાગ-દ્વેષ’ ભગાડે, તુજ ‘વીતરાગ’ વાણી ! ‘કરે મેલું ને ચોખું, એ જ પુદ્ગલાણિ’ ! ‘જ્ઞાન-અજ્ઞાન” તણી, ભેદરેખા તાણી ! ‘જ્ઞાન-દર્શન-ચારિત્ર'માં, ઠોઠને આણી ! અહીં ‘જ્ઞાન-દર્શન’ની, વ્યાખ્યા સમજાણી ! અક્રમની સિદ્ધિ, તીર્થંકરોએ વખાણી ! જ્ઞાતા-દ્રષ્ટા'માંથી ‘જ્ઞાયકતા' વર્તાણી ! ‘એક પુદ્ગલ’ જોતાં, ‘વીર’ દશાની લ્હાણી ! ગજબ ‘નિરાલં બતા’ અનુભવાણી ! ‘હું, બાવો, મંગળદાસ'થી ‘મૂળ દ્રષ્ટિ’ પકડાણી ! ગજબ કરી તે તો અપ દાદા વાણી ! તમામ દુઃખો, તુજ પ્રેમમાં ડૂબાણી ! યુગો યુગોની તરસ, દાદે છીપાણી ! દુ:ખમાં સબડતાંને, અક્રમની ઉજાણી ! તારી કરુણા, દરેક પ૨ ઢોળાણી ! ન હાલે પરમાણુ, દશા વર્તાણી ! શું અપે ક્ષત્રિયને કદિ કંઈ ન લેવાણી ! આવો દાદો મળ્યો મને, આશ્ચર્ય સર્જાણી ! અનંત ભવો કપાયા, એ જ મોક્ષ કમાણી ! બ્રહ્માંડનો સ્વામી, છતાં લઘુ દશા દેખાણી ! તેથી જ તુજ છબી, સહુ હદે સમાણી ! નથી તને ખેવના કોઈ, તું જગત કલ્યાણી ! સમજું ચરણે જગે, તેરમી આપ્તવાણી ! LLLPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 258