Book Title: Aptavani 11 U Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 1
________________ જગત ખોળે તે જડે, આપ્તવાણીમાં ! કોઈ શાસ્ત્રનો આધાર નથી, કોઈ પુસ્તકનાં આધારે આ ખોલ્યા નથી. અમે જોઈને બધું કહીએ છીએ આ. એટલે અમને જે જ્ઞાન થયેલું એના આધારે અમે જોયું કે, ‘આત્મા શું છે ? હું કોણ છું ? જગત શી રીતે ચાલે છે ? કોણ ચલાવે છે ?' એ બધું દેખાયું ને તે બધું જેમ છે તેમ કહી નાખ્યું. જગત લોકિક જાણે છે, અલૌકિક જાણતું નથી. અમે અલૌકિક વાત આ પુસ્તકમાં કરી છે, જે અમે વાસ્તવિક જોયું તે ! જગતના લોકો વાસ્તવિક શું છે તે ખોળે છે. અમે આમાં કહ્યું છે તે બધું વાસ્તવિક કહ્યું છે. બહુ દહાડા લૌકિક સાંભળ્યું અને વાસ્તવિક સાંભળે ત્યારે આ પઝલનું સોલ્યુશન આવે !! - દાદાશ્રી આત્મવિજ્ઞાની ‘એ. એમ. પટેલ.' ની મહીં પ્રગટ થયેલા દાદા ભગવાનના અસીમ જય જયકાર હો 5P ૩ જન (ઉત્તરાર્ધ) (559) આપ્તવાણી શ્રેણી-૧૧ (ઉત્તરાર્ધ) કર્તા-‘વ્યવસ્થિત'શક્તિPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 155