Book Title: Aptavani 09 Author(s): Dada Bhagwan Publisher: Dada Bhagwan Foundation View full book textPage 1
________________ તમામ શાસ્ત્રો સમાયા ચૌદ આપ્તવાણીઓમાં !!! પ્રશ્નકર્તા : તમે જે ૩૫૬ ડિગ્રી ઉપર બેઠા છો, તો તમારે દરેક ડિગ્રીનું જે જ્ઞાન છે એ આપ્તવાણીમાં આપવું જોઈએ ને ? | દાદાશ્રી : હા, તે આ આપ્તવાણીઓ ચૌદ નીકળશે ને બધી પૂરી થશે. તે બધામાં ભેગું થશે ત્યારે એમાં પરું જ્ઞાન આવી જશે. એટલે મણકા પૂરા થવા જોઈએ ને ? હજ તો નવમો ભાગ છપાયો છે. હજુ તો બીજી પાંચ બાકી રહી. | પ્રશ્નકર્તા : ચૌદમી આપ્તવાણી કેવી થશે , નવમી | આપ્તવાણી આટલી સુંદર છે તો ? | દાદાશ્રી : બધા શાસ્ત્રોની અંદર જે જ્ઞાન પ્રગટ છે, ને, એ બધું આ ચૌદ આપ્તવાણીમાં આવી જશે . એટલે બહાર પછી બીજા શાસ્ત્રોની લોકોને હેલ્પ લેવાની જરૂર ના રહે. આ નવા શાસ્ત્રો, આ નવી વાત , આ બધુંય નવું જ મૂકાશે, આ સરળ ભાષા છે , તે લોકોને અનુકળા આવે છે. અને એમાં બધો જ મોક્ષમાર્ગ બતાવી દીધેલો છે, કંઈ બાકી રાખ્યું નથી. - દાદાશ્રી આત્મવિજ્ઞાની એ. એમ. પટેલ ની મહીં પ્રગટ થયેલા દાદી મગાવાળી આરસીમાં જય જયકાર હો શ્રેણી શ્રેણી આપ્તવાણી શ્રેણી- ૯ laurasianiPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 253