________________
વર્ષ : ૧૭ : અ. ૭ઃ વઢવાણુશહેર.
કલ્યાણુપ્રકાશન મદિર—
૫ વાક્ય-વાટિકાભા.૧-૨—à૦ પૂ॰ આ૦ શ્રી વિજયભુવન તિલકસૂરિજી મ૦ સ॰ પૂ॰ ૫૦ શ્રી ભદ્રંકરવિજયજી ગણિ,
પૂજ્યપાદ આચાર્ય દેવશ્રી સુંદર શૈલીધે પેાતાના વિચારેશને રજૂ કરવાની શક્તિ ધરાવતા સમ લેખકશ્રી :છે. તેઓશ્રીએ શાસ્ત્રાભ્યાસ તથા અનુભવના પિરપાક રૂપ મનનીય ચિંતન કડિકાએ સરલ સ્વસ્થશૈલીમાં આત્માર્થી આત્માઓના સ્વાધ્યાયને માટે શબ્દસ્થ કરી છે. સ્વસ્થપણે વાંચનાર વાચકવર્ગને હેય, જ્ઞેય તથા ઉપાદેયનું ભાન કરાવવા પૂર્વક આ ચિંતન નિષધીકાએ અનેક રીતે ઉપકારક છે, ભાષા સરલ છે, શૈલી સ્વચ્છ છે અને વિચારાની પરિપવતા ષ્ટિ ગેાચર થાય છે. પૂ॰ પાદ લેખક શ્રી આચાય દેવશ્રીને તથા સંપાદક પૂ॰ પન્યાસજી મહારાજશ્રીના પરિશ્રમ સ્તુત્ય છે. પ્રકાશકના શિરનામે ૨૫ ન. પૈ. ના સ્ટાંપ બીડવાથી પુસ્તિકા ભેટ મલી શકશે.
: ૧-૬-૬૨ : કલ્યાણુપ્રકાશન મ`દિર-વઢવાણશહેર. ૬ શ્રી લલિતવિસ્તરા ભા. ૧ લેા.—ગુજરાતી અનુવાદક પૂ॰ ૫૦ મ૦ શ્રી ભદ્રંકરવિજયજી ગણિ.
જૈનશાસનના પરમપ્રભાવક ધર્મધુરધર ૧૪૪૪ ગ્રંથરત્નાના રચયિતા યાકિની ધર્મસૂનુ આચાર્ય દેવશ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ચૈત્યવંદનના મૂળ સૂત્રો પર લલિત