Book Title: Antariksh Tirth Mahatmya
Author(s): Vijaybhuvantilaksuri, Bhadrankarvijay
Publisher: Labdhibhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 11
________________ આચાર્યદેવશ્રીએ જેમ શાસ્ત્રીય સંગીતમાં સ્તવનની રચના વિગ્ય શૈલીયે કરી છે તે રીતે આ સ્તવનની રચના બાલ ભાગ્ય શૈલીયે કરી છે. પ્રયત્ન આવકાર્ય છે. વર્ષ : ૧૯ : અં. ૧૧ : કલ્યાણપ્રકાશન મંદિર– વઢવાણ શહેર. ૩ શ્રી દશવૈકાલિક સૂત્ર–સં. પૂ પન્યાસજી મ. શ્રી ભદ્રકવિજયજી ગણિ. પૂ. શ્રુતકેવલી આચાર્ય ભગવાન શ્રી શય્યભવસૂરિજી મહારાજ પ્રણીત શ્રી દશવૈકાલિક સૂત્ર, શબ્દાર્થ, ભાવાર્થ, સંસ્કૃત છાયા સહિત આ પ્રકાશનમાં પ્રસિદ્ધ થયેલ છે. સળંગ છીંટનું પાકું બાઈન્ડીંગ અને છાઈકામ સ્વસ્થ છે. સંપાદકશ્રીને પરિશ્રમ સારે છે. અભ્યાસક તથા ખપી આત્માઓને પ્રસ્તુત પ્રકાશન ઉપયોગી છે. વર્ષ ૧૬ : સં. ૧૨ : કલ્યાણપ્રકાશન મંદિર વઢવાણ શહેર, ૪ ડગલે પગલેનિધાન–લેપૂ આ શ્રી વિજયભુવનતિલકસૂરિજી મ. અક્ષયનિધિ ઉપર બેધક વાર્તા સરલ શિલીયે રમ્ય ભાષામાં અહીં પ્રસિદ્ધ થઈ છે. અક્ષયનિધિ તપની વિધિ સાથે મૂકી છે. અક્ષયનિધિ તપ કરનારાઓને આ પ્રકાશન ઉપગી છે..

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 222