________________
વિવિધગ્રંથાનાશુભાભિપ્રાચા
૧ જિનેન્દ્રસ્તવનચાવીશી—રચિયતા—પૂ॰ વિજયભુવનતિલસૂરિજી મ૦
આ શ્રી
શાસ્ત્રીય રાગ-રાગિણીપૂર્વક તથા નેાટેશન સહિત ૨૪ તીર્થંકરાના ભાવવાહી તથા સુગેય સ્તવનાની રચના પૂ આચાર્ય દેવશ્રીએ કરેલ છે. જે સ્તવના અત્રે સગૃહીત થયેલ છે. શાસ્ત્રીય સંગીતના રસીકવને માટે પૂ॰ મહારાજશ્રીની રચના ઉપકારક છે. પૂ॰ આચાય દેવશ્રીની શાસ્ત્રીય સગીત પ્રત્યેની અભિરૂચિ, કાવ્યત્વની નૈસર્ગિક શક્તિ તથા પ્રતિભાના આકૃતિ દ્વારા સમાજને પરિચય થાય છે. તેઓશ્રીના પરિશ્રમ સ્તુત્ય છે.
વર્ષ ૧૯ : અ. ૧૧ : કલ્યાણુપ્રકાશન મંદિર— વઢવાણુશહેર :
૨ ભુવનેશભક્તિવહેણુ—રચયિતા પૂ॰ આ॰ શ્રી વિજયભુવનતિલકસૂરિજી મ॰
છેલ્લામાં છેલ્રી ઢખના નૂતન રાગ-રાગિણિ યુક્ત સ્તવનાના સંગ્રહ અહીં પ્રસિદ્ધ થયેલ છે. માલ જીવાને પ્રભુ ભક્તિના માર્ગે જોડાવા માટે આ પદ્ધતિના સ્તવના તથા ભક્તિગીતા જરૂર ઉપકારક અને આજ એક હેતુથી પૂ