________________
સંમતિપૂર્વક નવીન જિનમંદિરનું નિર્માણ, નવીન ચિત્યને બાલાપુરવાસી સમરતબેન શેઠાણને લાભ, અને વીશ દેવકુલીકાઓને બાલાપુરનિવાસી સરસ્વતીબેન શેઠાણીને લાભ આપવામાં આવ્યું. બે આકેલા, બાલાપુરનું ભવ્ય ચાતુર્માસ આદિ ખૂબીભર્યું વર્ણન કરેલ છે.
ચોથા ખંડમાં તીર્થ-મહાભ્યમાં વૃદ્ધિકારક અને અત્યંત આવશ્યક નવીન ચિત્યનિર્માણને ઉપદેશ, બાલાપુરનિવાસી સમરતબેન, સરસ્વતીબેન શેઠાણીએ લીધેલ લાભ, નવીન ચિત્યના નિર્માણ બાદ વિશિષ્ટ યોજનાપૂર્વક અંજનશલાકા, પ્રતિષ્ઠા, દીક્ષા વિ. નું આકર્ષક વર્ણન આપેલ છે.
પાંચમાં ખંડમાં ગુરુ-પ્રશસિત વર્ણવેલ છે. અંતે પરિ. શિષ્ટમાં શ્રી અંતરિક્ષતીર્થ માહાસ્યનું વિશિષ્ટ શિલિમાં ગુજરાતી ચરિત્ર આપવામાં આવ્યું છે. જે વાંચકોને રસપ્રદ બનશે.
આ ઈતિહાસ જણાવતાં સકલતીર્થની ગાથા સૌને યાદ કરાવવી જ રહી “અંતરિક વાકાણે પાસ” જ્યારથી આ તેત્રને તીર્થવંદનામાં ઉપયોગ થયો ત્યારથી અંતરિક્ષતીર્થ પ્રખ્યાત છે.
આ તીર્થની માહિતિ આપનાર અનેક કે, દે, રાસાઓ વિ. પ્રાચીનતમ મલી આવે છે. એથી નિશ્ચિત થાય એ છે કે, આ તીર્થ હજારો વર્ષોથી પ્રસિદ્ધ છે. અનેક યાત્રાળુએનું યાત્રાધામ બની રહેલું છે. આ સઘળા ય પૂરાવાથી આ તીર્થ વેતામ્બરાય છે એમ સાબીત થાય છે.
તપાગચ્છીય-ખરતરગચછીય-અંચલગચ્છીય આચાર્યો આ