Book Title: Anchalgacchna pratishtha Lekho
Author(s): Kalaprabhsagar
Publisher: Z_Arya_Kalyan_Gautam_Smruti_Granth_012034.pdf

View full book text
Previous | Next

Page 3
________________ adahara h he chehra ca casa aaaaaad setboothsaasada sata[૪૨૧] ડૉ. ભાંડારકરને અચલગચ્છની પટ્ટાવલિ પ્રાપ્ત થયેલ, તેમાં આ પ્રમાણે ઉલ્લેખ છે : વિ. ૧૪૪ર ગૌડી પાર્શ્વનાથ બિંબ પ્રતિષ્ઠા અભયસિંહસૂરિા પત્તને ડચલ ગણે। ખેતાકેન તદ્દનુ વિક્રમાત્ ૧૪૩૫ ગાડી મેધાકેન ગેડાગામે સ્થાપિત સ્વનાના (અં. દિ. પૃ. ૧૮૯). લેખ આ પ્રમાણે છેઃ ‘જૈન ગુર્જર કવિએ!' ગ્રંથમાં પ્રત પુષ્પિકાના સંવત્ ૧૪૩૧ ફાગણુ સુદિ ૨ શુક્રવારે શ્રી પાટણ નગરે શ્રી ગાડીજી પ્રતિમા શેઠ મિઠડીયા વેહરા સા. મેઘા ખેતાણી પ્રતિમા ભરાણી છે. શ્રી આંચલીઈ ગચ્છ શ્રો મેરુતુ ગરીÛ પ્રતિષ્ઠિત” સં. ૧૪૫૫ સમૈ ભંડારી, સ. ૧૪૭૦ ગાઠી મેધૈ ખેતાણી પાટણથી પારકર લે આયા. સ. ૧૪૮૨ દેરા કરાવ્યા. સં. ૧૫૧૫ દેહરા પૂરા થયેા. ગાઠી મેહરા મેઘાણી ઈંડુ ચઢાયા ઇતિ શ્રેય. આ બધા ઉલ્લેખા ઉપરોક્ત નં.૨ ના પ્રતિષ્ઠા લેખને સમર્થન આપનારા છે. આ લેખમાં અંચલગચ્છેશ શ્રી મહેદ્રસૂરિના સમયમાં થયેલા શાખાચાય શ્રી અભયદેવસૂરિના ઉલ્લેખ છે. અભયસ’હ. સૂરિ એ જ અભયદેવસૂરિ હશે? યા તેએ ગુરુ-શિષ્ય હશે ? પારકર (સિંધ)માં પ્રસિદ્ધ શ્રી ગાડી પાર્શ્વનાથ તીના મૂળનાયક પ્રતિમાજીની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થયેલ, ત્યારે જ ઉપ૨ાકત લેખવાળા પ્રતિમાજી સાથે જ પ્રાળુ પ્રતિષ્ઠા કરાયેલ છે, એ તો આ લેખ જ કહે છે. તપાસ કરતાં હાલ ઉપરક્ત લેખવાળા પ્રતિમાજી વાવમાં નથી. અન્ય સાધનાથી જાણવા મળે છે કે, તીર્થં રૂપ ગાડી પાર્શ્વનાથ પ્રભુનાં પ્રતિમાજી વીરાવાવ ગામના ઠાકારે ભડારી દીધેલ એમ જાણવા મળે છે. મૂળ પ્રતિમાજી આ રીતે વર્તમાનમાં અપ્રગટ છે. ૩. સ. ૧૪૪૯ વર્ષે વૈ. સ. ૬ શુકે અંચલચ છે મેરુતુંગસૂરીણામુપદેશેન શાલા શેપાસ ભાર્યા સંકલ પુત્ર નરપતેન સ્વ શ્રેયસે શાંતિનાથ બિંબ કારિત. પ્ર. શ્રી સૂરિભિઃ (વાવ) ૪, સં. ૧૫૧૩ વૈ. સુ. ૫ શનૌ ઉકેશવ`શે...ભાર્યા તેજલદે પુત્ર સા. જયસિંહ શ્રાવણુ ભાર્યા જેઠી પુત્ર. પિત્રા સહિતેન શ્રી અ...ચલગચ્છે ગુરુ જયકેશરસૂર ઉપદેશૅન સ્વ શ્રેયસે સુવિધિનાથ બિખ કારિત પ્ર. શ્રી સંધેન, (વાવ) ૫. સ. ૧૩ વર્ષે .િ વ. વ. ૫ ગુરૌ શ્રીશ્રોમાલ જ્ઞાતીય છે. રતન ભાર્યા રત્નાદેવી પુત્ર છે. જેસા શ્રાવકેણુ સ્વ કોયેાડથ ધનાથ બિંબ' શ્રી અ...ચલગચ્છે શ્રી જયકેશસૂરિરીામુપદેશેન કારિત. પ્ર. શ્રી સ ંઘેન. (વાવ) ૬. સ. ૧૫૦૩ વષૅ જયેષ્ટ વિંદ ૭ સામે શ્રી અ...ચલગચ્છેશ જયદેશરસૂરીણામુપદેશન ઉદ્દેશ વશે સા. જડપા ભાર્યાં હરફૂ પુત્રેણ હંસરાજ સુશ્રાવકેણુ ભાર્યા સિરિયાદે પુત્ર ગુણીયા સહિતેન સ્વકોયસે આદિનાથ બિંબ કારિત પ્રતિ, શ્રી સ ંઘેન. કલ્યાણું ભવતુ. (વાવ) ૭. સ. ૧૫૬૮ વર્ષ વૈ. સુ. ૧૫ શનૌ વીર વંશે શ્રે. દેપાલ ભાર્યા વીણી પુત્ર પદમશી સુશ્રાવણુ ભાર્યા પાની અપર ભા. અજી પુત્ર ગાઈઆ À. ખીમા, ધના, ભેાજનાથ સહિતેન સ્વશ્રેયાડ” શ્રી અ...ચલગચ્છે શ્રી ભાવસાગરસૂરીણામુપદેશેન શ્રી સ*ભવનાથ બિંબ કા. પ્ર. શ્રી સ ંધેન પત્તને. (વાવ) શ્રી આર્ય કહ્યાણ ગૌતમ સ્મૃતિગ્રંથ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 46