Book Title: Aho Shruta gyanam Paripatra 28
Author(s): Babulal S Shah
Publisher: Ashapuran Parshwanath Jain Gyanbhandar Ahmedabad

View full book text
Previous | Next

Page 3
________________ સરસ્વતી પુત્રોને વંદના (નિમ્નોક્ત ગ્રંથના સંશોધન-સંપાદનનું કાર્ય ચાલુ છે. ટુંક સમયમાં પ્રકાશિત થશે.) પૂ.આ. શ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મ.સા. (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) પંચકલ્યભાષ્ય :- નૂતન સંસ્કૃત ટીકાની રચના (૨) દશાશ્રુત સ્કંધ :- નૂતન સંસ્કૃત ટીકાની રચના પૂ. આ. શ્રી તીર્થભદ્રસૂરીશ્વરજી મ.સા. (કચ્છવાગડ આ. શ્રી કલાપૂર્ણસૂરિજી સમુદાય) (૧) નવતત્ત્વ :- અંગ્રેજી માં વિવેચન પૂ.જંબૂવિજયજીના શિષ્ય પુંડરીકરત્નવિજયજી મ.સા. (આ.સિદ્ધિસૂરિજી સમુદાય) તથા ભૂષણ શાહ દ્વારા (૧) નંદીસૂત્ર :- ભાગ-૧,૨ - પૂ. જંબૂવિજયજી દ્વારા શુદ્ધિકરણ થયેલ અંતિમગ્રંથ (૨) ચૈત્યવંદન વૃત્તિ :- કત શ્રી ચંદ્રસૂરિજી - અપ્રગટ (૩) સૂરિમંત્ર કલ્ય :- પૂ. જંબૂવિજયજી દ્વારા સુધારેલ પ્રેસ કોપીના આધારે સિદ્ધિસૂરિજી મ.સા.નો રસૃતિ ગ્રંથ (૪) શ્રુતએન્સાક્લોપીડીયા - દિગંબર, શ્વેતામ્બર બધા જ ગ્રંથોનો પરિચય (૫) નિમિત્ત શાસ્ત્ર - ડૉ.ગેરીલ વેઝીન (૬) આવશ્યક સૂત્ર :- શ્રી મલયગિરિ ટીકા - સંશોધન (૯) આણંદા મહાકાવ્ય સંવેદન :- આણંદતિલકસૂરિ કૃત મહાકાવ્ય (૮) સમયસાર સંક્ષિપ્ત ઃ- જેમ્સ એવીએશન (૯) જૈન હિસ્ટરી :- સંપા : ભુષણ શાહ (૧૦) અષ્ટાંગ નિમિત્ત અંગે :- ૩૦૦ જેટલી હસ્તપ્રતો આધારે સંશોધન-સંપાદન-વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ (૧૧) મન્ત્ર સંસાર સાર :- ભાગ ૪-૫ સંપા : ભૂષણ શાહ (૧૨) વિષય એક વિહંગાવલોકના (૧૩) હરિવંશપુરાણ :- સંપા : ડૉ. પ્રિતમસંઘવી પૂ.સા. વસંતપ્રભાશ્રીજીના શિષ્યા પૂ. અમિતવર્ધનાશ્રીજી મ. સા. (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) શ્રી નેમિનાથ ચરિયું :- કત - આ.રતનપ્રભસૂરિજી મ.સા. પૂ.જયાનંદવિજયજી મ. સા. (ગિસ્તુતિક સમુદાય) (૧) અરિજિન ચરિત્ર :- કત: શુભશીલગણિ - અપ્રગટ પૂ. આ. કલ્યાણબોધિસૂરિજી મ. સા. (પૂ.પ્રેમભુવનભાનુસૂરિજી સમુદાય) (૧) શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્ર - પાર્થસૂરિ (૨) વસ્તુપાલ ચરિત્ર (૩) પ્રવચનસારોદ્ધાર (ભાગ ૧-૨) 'અહો ! શ્રુતજ્ઞાનમ્ - ૨૮ ૩

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8