Book Title: Ahimsa
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation

View full book text
Previous | Next

Page 1
________________ દાદા ભગવાન પ્રરૂપિત અહિંસા સંપૂર્ણ અહિંસા, ત્યાં પ્રગટે કેવળજ્ઞાન ! 'હિંસા વગરનું જગત છે જ નહીં. જ્યારે તમે પોતે જ અહિંસાવાળા થશો તો જગત અહિંસાવાળું થાય અને અહિંસાના સામ્રાજ્ય વગર કોઈ દહાડોય કેવળજ્ઞાન નહીં થાય, જે જાગૃતિ છે એ પૂરી આવશે નહીં હિંસા નામેય ન હોવી જોઈએ. જીવમાત્રમાં પરમાત્મા જ છે. કોની હિંસા કરશો ? કોને દુઃખ દેશો ? -દાદાશ્રી

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 53