________________
* સરળ ગુજરાતી ભાવાર્થ
અચલગચ્છીય શ્રમણોધારા
આમમ સાહિત્ય અંગે એક આમળું વિશિષ્ટ પ્રદાન
(૩) દશવૈકાલિક દીપિકા (૪) ઉત્તરાધ્યયન દીપિકા (૫) આચારાંગ દીપિકા
(૬)
(૭)
અચલગચ્છના ઇતિહાસમાં આગમ સાહિત્ય અંગે વિશિષ્ટ કોટિનું આગવું પ્રદાન છે, બહુ જુજ જ પ્રતો ઉપલબ્ધ બની છે ઘણી પ્રતો ક્યાં છે તે હજી સુધી કોઇને ખબર નથી. એમાંની એક ઠાણાંગ સૂત્ર ની ટીકા છે જેની રચના બારમાં સૈકામાં થએલા અચલગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. શ્રી જયસિંહ સૂરીશ્વરજી મ.સા. એ કરી છે. તેઓશ્રીએ લાખો ક્ષત્રીયો ને પ્રતિબોધ પમાડ્યા છે. (જુઓ અચલગચ્છ દિગ્દર્શન પેરે - ૩૭૬)
અષ્ટોત્તરી તીર્થમાલાના રચિયતા ૫.પૂ.આ.ભ. શ્રી મહેન્દ્રસિંહસૂરિ ના શિષ્ય પ.પૂ.આ.ભ. શ્રી ભુવનતુંગસૂરિ મ.સા.એ પૂ. વીરભદ્રગણિકૃત ચતુ:શરણ શ્લોક - ૬૪ ઉપર ૮૦૦ શ્લોક પ્રમાણ ની વૃત્તિ રચી અને આતુરપ્રત્યાખ્યાન ૮૪ શ્લોક ઉપર ૪૨૦ શ્લોક પ્રમાણની વૃત્તિ રચી છે અને સંસ્તાર પ્રકીર્ણક ૧૨૧ શ્લોક ઉપર ૫૦૦ થી અધિક શ્લોક પ્રમાણની વૃત્તિ રચી પોતાની વિદ્વતાનો પરિચય આપ્યો છે. આ ત્રણે હસ્તપ્રત ગ્રંથોની ઝેરોક્ષ મેળવીને પાંડુલિપિ તૈયાર કરેલ છે.
કવિચક્રવર્તિ પ.પૂ.આ.ભ. શ્રી જયશેખરસૂરિ મ.સા. એ નાના-મોટા સેંકડો ગ્રંથો રચ્યા છે એમાં શ્રી કલ્પસૂત્ર સુખાવબોધ વિવરણ પણ લખ્યું છે દાદાશ્રી ગૌતમસાગરસૂરિ મ.સા. એ આ ગ્રંથ માટે આકાશપાતળ એક કરી શોધવા પ્રયત્ન કરેલ, છતાં નિષ્ફળતા મળી. તે સર્વવિદિત છે. (અં.પે. ૮૩૦)
અચલગચ્છેશ શ્રી મેરુત્તુંગસૂરિ મ.સા. પોતાના કાળમાં મંત્રવાદી તરીકે પંકાયા હતા. તેમ છતાં તેઓશ્રીએ અંગવિદ્યાનો ઉદ્ધાર કર્યો છે અને કલ્પસૂત્ર વૃત્તિ રચી છે. વૃત્તિ ની મૂળ પ્રત હજી પણ અનુપલબ્ધ છે તે સંઘની જ્ઞાન પ્રત્યેની ઉદાસીનતા છતી કરે છે. (અં.પે. ૯૭૨)
તેઓશ્રીના જ શિષ્ય પ.પૂ.આ.ભ. શ્રી માણિક્યશેખરસૂરિ મ.સા. ત્રીજે પદે પહોચ્યાં પછી પણ જે અગાધ જ્ઞાનની યાત્રા કરી છે તે આપણા માટે પૂજ્ય શ્રી દીવાદાંડી રૂપ બની રહ્યા છે.
૧૧૧ પાના
પ્રત અનુપલબ્ધ પ્રત અનુપલબ્ધ ૧૧૭૫૦ શ્લોક પ્રમાણ
આવશ્યક નિયુકિત દીપિકા
કલ્પસૂત્ર અવસૂરિ અથવા ટીકા રચી છે. કલ્પસમર્થન નામની સંક્ષિપ્ત ટીકા રચી છે. (અં. પે. ૧૧૦૪)
(૧) પિંડનિયુકિત દીપિકા
(૨) ઓઘ નિર્યુકિત દીપિકા
અચલગચ્છેશ શ્રી જયકીર્તિસૂરિ મ.સા. ના શિષ્ય મુનિરાજ શ્રી ક્ષમારત્ન સાગરજી મ.સા. પિંડનિર્યુક્તિ ઉપર અવચૂરી રચી છે. (જુઓ ડૉ. બુહલર નો સંસ્કૃત હસ્તપ્રત વિષયક ચતુર્થ અહેવાલ નં ૧૬૯) (અં. પે.૧૦૭૧)
૫.પૂ.આ.ભ. શ્રી જયકેશરીસૂરિ મ.સા. ના શિષ્યરત્ન પૂ.ઉ. મહિસાગરજીએ આવશ્યક મૂળ સૂત્રના આધારે ‘ષડાવશ્યક વિધિ’ વિ.સં. ૧૪૯૮ માં ૨૩૭૫ શ્લોક પ્રમાણ ગ્રંથ લખ્યો.
પૂ. આ. ભ. શ્રી મેરુનુંગસૂરિ મ.સા. ની વિદ્યમાનતા માં પંડિત ઉપાધ્યાય પૂ. મહિમેરુ ગણિએ સંવત ૧૫૪૬ ની આસપાસ કલ્પસૂત્ર ઉપર અવસૂરિ ની રચના કરી છે એવો ઉલ્લેખ ત્રિપુટી મહારાજના જૈન પરંપરાનો ઈતિ. ભાગ-૨ પૃ. ૫૩૦ માં છે.
પૂ.આ.ભ. શ્રી જયકેશરીસૂરિ ના શિષ્ય પૂ. કીર્તિવલ્લભ ગણિએ ગચ્છાધિપતિ શ્રી સિદ્ધાંતસાગરસૂરિ મ.સા. ના શાસન માં સં. ૧૫૫૨ માં ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર પૂર્વાચાર્યોએ રચેલ દીપિકા આદિ વૃત્તિઓને અનુસરી સ્પષ્ટ વ્યાકરણ ની ઉક્તિવાળી વૃત્તિ રચી અમદાવાદ માં ચાતુર્માસ દરમ્યાન દીપોત્સવી ને દિવસે પૂર્ણ કરી છે. આ ઉત્તરાધ્યયન સૂત્રની સંસ્કૃત ટીકા ૮૨૬૫ શ્લોક પ્રમાણની છે.
૨૮૩૩ શ્લોક પ્રમાણ ૫૭૦૦ શ્લોક પ્રમાણ
પૂ. આ. શ્રી ધર્મશેખરસૂરિ મ.સા. ના શિષ્ય પૂ. આ. ભ. શ્રી ઉદયસાગરસૂરિ મ.સા. વિ.સં. ૧૫૪૬ માં ઉત્તરાધ્યયન સૂત્ર ઉપર ૮૫૦૦ શ્લોક -
our lure risurvivors. શ્રી આગમણુળમાE !!!!!!!!!