________________
*
આરાધના, દેવ દ્વારા જ્યેષ્ઠ પુત્ર વધ વગેરે ઉપસર્ગોથી ચુલિની પિતાનું વિચલિત થવું, પ્રાયશ્ચિત કરવું, ઉપાસક પ્રતિમાઓની આરાધના અને દેવલોકમાં ગમન તથા મહાવિદેહમાં જન્મ અને અંતે નિર્વાણનું વર્ણન છે. (૪) અધ્યયન : સુરાદેવ
આ અધ્યયનના એક ઉદ્દેશમાં વારાણસી નગરી, કોઇક ચૈત્ય અને જિતરાત્રુ રાજાના વર્ણન પછી ઉપરના અધ્યયનોની જેમ સુરાદેવની દેવ દ્વારા પરીક્ષા, પ્રાયશ્ચિત, પ્રતિમાની આરાધના, દેવલોકમાં ઉત્પત્તિ, મહાવિદેહમાં જન્મ અને નિર્વાણ વગેરે વર્ણન છે. (૫) અધ્યયન : યુદ્ધાતક
આ અધ્યયનના એક ઉદ્દેશમાં આલબિકા નગરી, શંખવન ઉદ્યાન અને જિતશત્રુ રાજાના વર્ણન પછી ચુલાતકનું વ્રતગ્રહણ, ધર્મારાધન, દેવદ્વારા પરીક્ષા, પત્ની બહુલાદ્વારા પતિને સાંત્વના, પ્રાયશ્ચિત્ત, પ્રતિમાઓની આરાધના વગેરે વર્ણન ઉપર મુજબ છે. (૬) અધ્યયન : કુંડકોલિક
આ અધ્યયનના એક ઉદ્દેશકમાં કાંપિલ્યપુર, સહસ્રામ્રવન ઉદ્યાન અને જિતરાત્રુરાજાના વર્ણન પછી કુંડકોલિનું વ્રતગ્રહણ, દેવદ્વારા નિયતિવાદ – પુરુષાર્થવાદની પરીક્ષામાં ભગવાન મહાવીરના પુરુષાર્થવાદનું પ્રતિપાદન, ધર્મારાધન વગેરે પછીનું વર્ણન ઉપર મુજબ છે.
સરળ ગુજરાતી ભાવાર્થ પ્રક વર્ણન અંતે નિર્વાણની વાત છે. (૧૦) અધ્યયન : સાલિહીપિતા
આ અધ્યયનના એક ઉદ્દેશમાં શ્રાવસ્તી નગરી, કોઇક ચૈત્ય અને જિતરાત્રુ રાજાના વર્ણન પછી ગૃહસ્થ સાલિહીપિતાનું ૧૨ વ્રત ગ્રહણ, ઉપાસક પ્રતિમાઓની આરાધના, દેવલોકગમન અને ત્યાંથી મહાવિદેહમાં જન્મ અને નિર્વાણ વગેરે વર્ણન છે. • આ દસ શ્રાવકોનું શ્રમણોપાસક જીવન ૨૦ વર્ષનું છે.
(૭) અધ્યયન : સદ્દાલપુત્ર
આ અધ્યયનના એક ઉદ્દેશકમાં પોલાસપુર, સહસ્રામ્રવન અને જિતરાત્રુના વર્ણન પછી આજીવિકોપાસક સહાલપુત્ર કુંભારનું ધર્મારાધન, ભગવાન મહાવીરદ્વારા ગોશાલકના નિયતિવાદનું ખંડન, દેવદ્વારા પરીક્ષા વગેરે પછીનું વર્ણન ઉપર મુજબ છે. (૮) અધ્યયન : મહારાતક
આ અધ્યયનના એક ઉદ્દેશમાં રાજગૃહ નગર, ગુણશીલ ચૈત્ય અને શ્રેણિકરાજાના વર્ણન પછી મહારાતની રેવતી વગેરે ૧૩ પત્નીઓ, મહારાતકનું વ્રતગ્રહણ, રેવતી દ્વારા બાર શોક્યની હત્યા અને મદ્યમાંસ વગેરે આહારમાં આસક્તિ અને મહાશતક પ્રત્યે
દુર્વ્યવહાર, મહાશતકની દઢતા અને પ્રતિમાઓની આરાધના, રેવતીનું નરકગમન, મહારાતક દ્વારા પ્રાયશ્ચિત્ત અને શ્રમણોપાસક જીવન વગેરે વર્ણન પછી દેવલોકગમન, મહાવિદેહમાં જન્મ અને નિર્વાણનું વર્ણન છે.
(૯) અધ્યયન : નંદિનીપિતા
આ અધ્યયનમાં એક ઉદ્દેશમાં શ્રાવસ્તી નગરી, કોષ્ટક ચૈત્ય અને જિતશત્રુ રાજાના વર્ણન પછી ગૃહસ્થ નંદિની પિતાનું વ્રતગ્રહણ, ઉપાસક પ્રતિમાઓની આરાધના વગેરે
可用 用
श्री आगमगुणमंजूषा - २६
લેવા (ગાંધીના) 4 acce श्रीमहावीर जैन आराधना केन्द्र मा. श्रीकैलाससागरसूरि ज्ञानमन्दि
OR