________________
HOFFFFFFFFFFFFFFFFFFFFF સરળ ગુજરાતી ભાવાર્થ M
F
T
M
S SKO
આગમ ૨
દ્રવ્યોનુયોગ પ્રધાન સૂત્રકૃતાંગ સૂત્ર - ૨
છે
અન્યનામ : સૂયગડ, સૂતગડ, સૂત્તકડ. શ્રુતસ્કંધ –--- અધ્યયન ---- ઉદ્દેશક ---- પદ -- -- -
I
તે
વિવાહ સ્થળ, કલહસ્થળ, વધસ્થળ વગેરે સ્થળોએ અવલોકન કરવાનો નિષેધ છે. (૧૩) અધ્યયન : પરક્રિયા (૬) પરક્રિયા સપ્તકક: આમાં ગૃહસ્થ પાસે પગપ્રમાર્જન, મન, સ્પર્શ, માલીશ તેમજ
લેપન કરાવવું, પગ ધોવડાવવા તથા કટો, રસી વગેરે કઢાવવા જેવા શરીરના જુદા
જુદા ૧૩(તેર) વિષયોનું વર્ણન તથા ચિકિત્સાની વીગતો જણાવવામાં આવી છે. (૧૪) અધ્યયન: અન્યોન્યકિયા (૧) અન્યોન્ય સપ્તકક: એમાં સાધુ પાસે પગ પ્રમાર્જન વગેરે વાતો છે. તૃતીય ચૂલિકા (૧૫) અધ્યયનઃ ભાવના
આમાં ભગવાન મહાવીર સ્વામીના ચ્યવન, જન્મ, દીક્ષા, મોક્ષ તથા ભગવાનના 8 કુટુંબી જનના ત્રણ ત્રણ નામ તથા પાંચ મહાવ્રતની પાંચ ભાવનાઓનું વર્ણન કરવામાં
આવ્યું છે. ચતુર્થ ચૂલિકા (૧૬) અધ્યયન: વિમુક્તિ * એમાં અનિત્ય ભાવના તેમજ મુનિને હાથી, પર્વત, સર્પ- કાંચળી અને સમુદ્ર વગેરે જુદી-જુદી ઉપમાઓ આપી છે તથા અંતકૃત્ મુનિ અને મોક્ષગામી મુનિનું વર્ણન છે.
!
'
ઉપલબ્ધ પાઠ ---- ગદ્યસૂત્ર -- -- - - પદ્ય - - - - - - - -
--- ૨૧૦૦ શ્લોક પ્રમાણ - - - - - - ૮૫
- - - - - - -
૧૯
પ્રથમ શ્રુતસ્કંધ અધ્યયન ---- ૧૬ ઉદ્દેશક ----- ૨ ગદ્યસૂત્ર ---- પદ્યસૂત્ર -- -- ૬૩૧
દ્વિતીય શ્રુતસ્કંધ અધ્યયન - ઉદ્દેશક ----- ૭ ગદ્યસૂત્ર ---- ૮૧ પદ્યસૂત્ર ---
-
1
૪
પ્રથમ મૃતબ્ધ: (૧) અધ્યયન: સમય
પહેલા ઉદ્દેશકમાં પરિગ્રહના સર્વથા ત્યાગથી મુક્તિ, બંધન તોડવા માટેની પ્રેરણા, હિંસાથીવરની વૃદ્ધિ, આત્માદ્વૈતવાદ, દેહાત્મવાદ, અકારક વાદ, આત્મષષ્ઠવાદ, અફલવાદ અને વાદીઓના નિષ્ફળ જીવનની વાતો જણાવી છે.
બીજા ઉદ્દેશકમાં નિયતિવાદ, અજ્ઞાનવાદ, જ્ઞાનવાદ અને ક્વિાવાદનીવાતો જણાવી છે.
ત્રીજા ઉદ્દેશકમાં આધાકર્મ આહારનો નિષેધ, વિ. મુનિપણાના આચારની સારી. સમજણ આપી છે. જગત્કર્તુત્વવાદ, વૈરાશિવાદ, અનુષ્ઠાનવાઇની વાતો છે.
ચોથા ઉદ્દેરાકમાં પરિગ્રહધારી શ્રમણોથી દૂર રહેવું અને અહિંસા, કષાયજય, પાંચ સમિતિ, પાંચ સંવરની વાતો જણાવી છે.
ICE F
Jain Education International 2010_03
FMMMMMMMMMF) શ્રી બાગમગુપમંડૂષણ - 9 FFFFFFFFFFFFF
GOD www.jainelibrary.org
FORBE PersonBuse any