Book Title: Agam Guna Manjusha Author(s): Gunsagarsuri Publisher: Jina Goyam Guna Sarvoday Trust MumbaiPage 11
________________ GO听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听听明明明明明明明听明明明明明明明明明明听听听听听听听听听听听听2O ક્રિયોદ્ધારક પૂ.આ.ભ. શ્રી ધર્મમૂર્તિસૂરિ મ.સા. ળી જીવળ ઝલક ખંભાત નગરમાં શ્રીમાળી શ્રેષ્ઠિ હંશરાજ ની ગહલમી. હાંસલ દેવીની કુક્ષી થી સં. ૧૫૮૫ પોષ સુદ – ૮ ના એમનો જન્મ થયો. ધર્મદાસ નામ પડ્યું. વિ.સં. ૧૫૯૯ માં પૂ. આ. શ્રી ગુણ નિધાન સૂરિ પાસે દીક્ષા લીધી નૂતન દીક્ષિત ધર્મદાસ મુનિ થયા. વડી દીક્ષા વખતે ધર્મમૂર્તિ મુનિ નામ પડ્યું. ૪ વર્ષના અલ્પકાળમાં પૂજ્યશ્રીને સૂરિપદ તથા ગણેશ પદ પ્રાપ્ત થયું. આ પ્રસંગ અમદાવાદ માં ઉજવાયો. વિ.સં. ૧૬ ૧૪ માં પૂજ્યશ્રીએ બાવન સાધુ ચાળીસ સાધ્વી મળીને ૯૨ ના પરિવાર સાથે કિયોદ્ધાર કર્યો. તે સમયે તપાગચ્છમાં શ્રી આણંદ વિમલસૂરિ અને સં. ૧૬૧૪ માં ખરતર ગચ્છમાં શ્રી જિનચન્દ્ર સૂરિએ કિયોદ્ધાર કર્યો હતો.. પૂજ્યશ્રીની નિશ્રામાં વિ.સં. ૧૬ ૬ ૬ માં મંત્રી કુંવરપાળ સોનપાલે આગ્રાથી શ્રી સમેતશિખરજી તીર્થનો ૬ રિ પાળતા. સંઘ કઢાવેલ તથા શ્રી. સમેતશિખરજી તીર્થની પાદુકાઓની દેવકુલિકાઓનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પૂજ્યશ્રીએ પંચાંગી સર્વે આગમો લખાવેલ તથા સંકલિત કરેલ. પૂજ્યશ્રીનો વિચારસાર ગ્રન્થ પ્રાપ્ત થાય છે. વિ.સં. ૧૬ ૭૦ માં પાટણમાં ચૈત્ર સુદ ૧૫ નાં કાળધર્મ પામ્યા. આ. ગુણસાગર સૂરિ (明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明明听听听听听听听听听听听听听乐明明明明明 明明明明明听听听听听听听听听听听明明明明明明明明明明听听听听听听听听听听听听听听听听听听听听蛋蛋 A brief life-sketch of an Extremely motivating Holy Acārya Sri Dharmamūrti Sūri Mahārāja Saheb. Born on VS 1585 Bright Pausa 8, in Khambhat. His father was a Srīmāli Bania merchant named Hamsarāja and the mother was Hāmsaladevi. He was named Dharmadása. He was initiated by Ācārya Sri Gunanidhana Suri in VS 1599 and was given the name-Dharmadāsa Muni. At the time of the higher initiation he was named - Dharmamurti Muni. Within a short period of 4 years he became Sūri and also the chief of the sect (gaccha) in Ahmedabad. In VS 1614 Ācārya performed Kriyoddhāra with 52 monks and 40 nuns. At that time Sri Ananda Vimala Sūri of Tapāgaccha and Sri Jinacandra Sūri of Kharataragaccha had also performed the same. In VS 1666, under the guidance of Acārya Sri, minister Sri Kumvarpal Sonpal organised pilgrimage observing 6 vows each ending with rī from Agra to Sammeta Sikharaji and had renovated the temples of Jina padukas of the holy place Sammeta Sikharaji. He caused all the paicāngi Agamas to write and edit. His work Vicărasära has come down to us. Acārya Sri left this world in VS 1670 on Bright Caitra 15, at Patan. - Acarva Gunasagara Suri. IT | | | | | | For Private & Personal Use Only ww.albelibraryPage Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 1868