Book Title: Agam Deep 39 Mahanisiham Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 11
________________ [23] नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધમસ્વિામિને નમઃ રા 39] મહાનિસીહ 11 (છઠું છેદ સૂર-ગુર્જર છાયા) (અધ્યયન - ૧.શલ્યઉદ્ધરણ) [1] તિર્થને નમસ્કાર થાઓ, અરહંત ભગવંતોને નમસ્કાર થાઓ. આયુષ્યમાન એવા ભગવંતો પાસે મેં આ પ્રમાણે સાંભળેલ છે કે - અહીં જે કોઈ છઘી ક્રિયામાં વર્તતા એવા સાઘુ કે સાધ્વી હોય તેઓ - આ પરમતત્ત્વ અને સારભૂત પદાર્થને સાધી આપનાર અતિ મહા અર્થ ગર્ભિત, અતિશય શ્રેષ્ઠ. એવા “મહાનિસીહ - શ્રુતસ્કંધ શ્રુતના અનુસાર ત્રિવિધ (મન, વચન, કાયા) ત્રિવિધ (કરણ, કરાવ,અનુમોદન) સર્વ ભાવથી અને અંતર અભાવી શલ્યરહિત થઈને આત્માના હિતને માટે - અત્યંત ઘોર, વીર, ઉગ્ર, કષ્ટકારી તપ અને સંયમ ના અનુષ્ઠાનો કરવા માટે સર્વ પ્રમાદના આલંબનોને સર્વથા છોડીને સર્વ સમય રાત્રે અને દિવસે આળસ રહિત, સતત ખિન્નતા સિવાય અન્ય મહાશ્રદ્ધા, સંવેગ અને વૈરાગ્યમાર્ગ પામેલા, નિયાણારહિત, બળ-વીર્ય-પુરુષકાર અને પરાક્રમને છૂપાવ્યા સિવાય, ગ્લાનિ પામ્યા વિના, વોસિરાવેલત્યાગ કરેલ દેહવાળા, સુનિશ્ચિતું એકાગ્ર ચિત્તવાળા બનીને વારેવારે તપ સંયમ આદિ અનુષ્ઠાનોમાં રમણતા કરવી જોઈએ. (2) પરંતુ રાગ, દ્વેષ, મોહ, વિષય, કષાય, જ્ઞાન આલંબનને નામે થતા અનેક પ્રમાદ, ઋધ્ધિ-રસ-શાતા એ ત્રણ પ્રકારના ગારવો, રૌદ્રધ્યાન, આર્તધ્યાન, વિકથા, મિથ્યાત્વ, અવિરતિ, મિન-વચન-કાયાના દુયોગો, અનાયતન સૈવન, કુશીલ વગેરેનો સંસર્ગ, ચાડી ખાવી, ખોટુ આળ ચઢાવવું, કલહકરવા,જાતિ આદિ આઠ પ્રકારે મદ કરવો, ઈષ્ય, અભિમાન, ક્રોધ,મમત્વભાવ, અહંકાર વગેરે અનેકભેદોમાં વહેંચાયેલ તામસભાવ યુકત હૃદયથી હિંસા, ચોરી, જુઠ, મૈથુન, પરિગ્રહના આરંભ-રસંકલ્પ આદિ અશુભ પરિણામવાળા ઘોર, પ્રચંડ, મહારૌદ્ર, ગાઢ, ચિકણા પાપકર્મમળ રૂપ લેપથી ખરડાએલ આશ્રય દ્વારોને બંધકર્યા વગરના ન થવું. - આ જણાવેલા આશ્રવમાં સાધુ સાધ્વીએ પ્રવૃત્ત ન થવું. [3] (આ પ્રમાણે જ્યારે સાધુ કે સાધ્વી પોતાના દોષ જાણે ત્યારે એક ક્ષણ, લવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 181