________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
पुक्खलवट्टअ
पुष्करवर्तक
પુષ્કરવર્તક
१. पुक्खलावइ
મ
पुष्कलावती
પુષ્કલાવતી
२. पुक्खलावद ३. पुक्खलाव पुक्खलावती
पुष्कलावती पुष्कलावती पुष्कलावती
પુષ્કલાવતી પુષ્કલાવતી
१. पुक्खलावत्त
पुष्कलावर्त
પુષ્કલાવર્ત
२. पुक्खलावत्त
भौ.
पुष्कलावर्त
પુષ્કલાવર્ત
पुच्छार
पुच्छकार
પુચ્છકાર
पुट्टसाल
अ.ता. पोट्टशाल
પોદૃશાલ
પુષ્કરસંવર્તક એવું વાદળ કે જે એક વાર વરસે તો. ૧૦૦૦૦ વર્ષ સુધી પાક ઊગ્યા કરે. ઉત્સર્પિણી ના બીજા આરાને આરંભે આ વાદળ વરસે છે. મહાવિદેહના ઉપક્ષેત્ર પૂર્વવિદેહમાં આવેલ એક | વિજય. તે નીલવંત પર્વતની દક્ષિણે, સીતા નદીની. ઉત્તરે, એકશૈલ પર્વતની પૂર્વે અને સીતામુહ વનના ઉત્તર ભાગની પશ્ચિમે આવેલો છે. ૫૦૦ યોજન ઊંચાઈવાળું એકશૈલ પર્વતનું શિખર. પુષ્કલાવતી (૧) પ્રદેશનો અધિષ્ઠાતા દેવ. જુઓ પુષ્કલાવતી. નીલવંતપર્વતની દક્ષિણે, સીતા નદીની ઉત્તરે, પંકાવતીની પૂર્વે, એકશૈલની પશ્ચિમે મહાવિદેહમાં આવેલ પ્રદેશ. તે કચ્છ વિજય સમાન છે. તેનો અધિષ્ઠાતા દેવ પુકખલ’ (૨) છે. આ પ્રદેશની રાજધાની ‘ઓસહિ” છે. ૫૦૦ યોજન ઊંચાઈવાળું એકશૈલપર્વતનું શિખર. ચામર આદિ બનાવનારાઓનું ઔદ્યોગિક ધંધાદારી આર્ય મંડળ. જુઓ પોસાલ. જે તીર્થંકર મહાવીરનો પૂર્વભવ હતો તે ચક્રવર્તી | પિયમિત્ત(૧)ને દીક્ષા આપનાર આચાર્ય. જે આચાર્ય પાસે રાજકુમાર નંદને (જે તીર્થંકર મહા વીરનો પૂર્વભવ હતો) દીક્ષા લીધેલી તે આચાર્ય. ભરત ક્ષેત્રના ચોથા ભાવિ તીર્થંકર સ્વયંપ્રભનો પૂર્વભવ. તે મહાવીરના સંઘમાં શ્રમણ હતા. જુઓ પોઠ્ઠિલા. અનુત્તરોપપાતિકદશાના વર્ગ 3નું અધ્યયન ૯. હસ્તિનાપુરની ભદ્રા સાર્થવાહીનો પુત્ર. તેણે મહાવીર પાસે શ્રામય સ્વીકાર્યું હતું અને મૃત્યુ પછી સર્વાર્થસિદ્ધસ્વર્ગમાં તે દેવ થયેલો. મહાવિદેહ માં મોક્ષ પામશે. તે પોટ્ટિલ નામે પણ જાણીતો હતો ઇશાનેન્દ્રના ચાર લોગપાલોમાંના દરેકને ચાર ચાર મુખ્ય પત્નીઓ છે જેમાંની એકનું આ નામ છે. ભગવતીના શતક ૧નો ઉદ્દેશક ૫, શતક ૬નો ઉદ્દેશક ૮, શતક ૧૨નો ઉદ્દેશક ૩, શતક ૧૩નો. ઉદ્દેશક ૧ અને ૪, શતક ૧૭ ઉદ્દેશક ૬ અને ૭ અને શતક ૧૯ ઉદ્દેશક ૩.
१. पुट्टिल
पुहिल
પુષ્ટિલ
२. पुट्टिल
पुट्टिल
પુષ્ટિલ
३. पुट्टिल
8.તી.
પુષેિત્ર
પુષ્ટ્રિલ
पुट्टिला १. पुट्ठिल
A.A. आ.
पुट्टिला प्रोष्ठिल
પુફિલા પ્રોષ્ઠિલ
२. पुट्ठिल
प्रोष्ठिल
પ્રોષ્ઠિલ
१. पुढवी
प्रथिवी
પૃથિવી
२. पुढवी
आ.
पृथिवी
પૃથિવી
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8- 32