________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
२. सुपम्ह
सुपक्ष्मन्
સુપલ્મનું
३. सुपम्ह
सुपक्ष्मन्
સુપર્મનું
सुपसिद्धा
તી.
सुप्रसिद्धा
સુપ્રસિદ્ધા
१.सुपास
ती.
सुपार्श्व
સુપાર્થ
२. सुपास
सुपाई
સુપાર્શ્વ
३. सुपास
सुपार्श्व
સુપાર્થ
મહાવિદેહનો એક પ્રદેશ જેની રાજધાની સીહપુર છે | અંકાવતી(૨) પર્વતના ચાર શિખરોમાંનું એક. તીર્થકર અભિનંદનના સંસારત્યાગના પ્રસંગે તેમણે ઉપયોગમાં લીધેલી પાલખી. વર્તમાન અવસર્પિણી માં જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં થયેલા સાતમાં તીર્થંકર. તેમના પૂર્વ ભવમાં તે સુંદરબાહુ હતા. ઐરાવત ક્ષેત્રમાં તેમના સમકાલીન તીર્થંકર સોમચંદ્ર હતા. વાણારસીના રાજા પ્રતિષ્ઠા તેમના પિતા હતા અને રાણી પૃથ્વી તેમની માતા. હતી. સુપાર્શ્વની ઊંચાઈ બસો ધનુષ હતી. તેનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. તે પાંચ લાખ પૂર્વ અને વીસ પૂર્વાગ વર્ષની ઉંમરે રાજગાદીએ બેઠા. પછી તેમણે એક હજાર પુરુષો સાથે સંસારત્યાગ કર્યો. નવ મહિના પછી તેમને કેવલજ્ઞાન થયું. આગામી ઉત્સર્પિણી માં જંબુદ્વીપના ઐરાવત (૧) ક્ષેત્રમાં થનારા ભાવિ સાતમાં તીર્થંકર. વર્તમાન અવસર્પિણી માં જંબુદ્વીપના ઐરાવતક્ષેત્ર માં થયેલા અઢારમાં તીર્થંકર. ભરત ક્ષેત્રના ત્રીજા ભાવિ તીર્થંકર અને ઉદય(૫) નો ભાવિ ભવ. અતીત ઉત્સર્પિણી કાલચક્રમાં જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં થયેલા ત્રીજા કુલગર, જુઓ કુલગર. તીર્થંકર મહાવીરના કાકા. તે આગામી ઉત્સર્પિણી. માં ભરત ક્ષેત્રમાં સૂરદેવ નામના બીજા તીર્થંકર તરીકે જન્મ લેશે. તીર્થંકરપાર્શ્વની પરંપરાની શ્રમણી. આગામી ઉત્સર્પિણીમાં તે ચાતુર્યામ-ધર્મનો ઉપદેશ દેશે. અને મોક્ષ પામશે. રાતદિવસના ત્રીસ મુહૂર્તમાંનું એક. તે ‘સુગીઆ અને સુબીઅ’ નામે પણ જાણીતું છે. લાંતકમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય બાર સાગરોપમ વર્ષ છે. સુપુખ જેવું જ સ્વર્ગીય વાસસ્થાન. પ્રાણતમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય વીસ સાગરોપમ વર્ષ છે. આચાર્ય સહસ્તીના બાર શિષ્યોમાંના એક. જુઓ સુસ્થિત-સુપ્પડિબુદ્ધ.
४. सुपास
ती.अ. सुपार्श्व
સુપાર્શ્વ
५. सुपास
सुपाच
સુપાર્શ્વ
६.सुपास
सुपार्श्व
સુપાર્શ્વ
सुपासा
सुपार्श
સુપાર્શ્વ
सुपीअ
स.ज.
सुपीत
સુપીત
सुपुंख
કે.મી.
સુપ
સુપ
सुपुंड
दे.भौ.
सुपुण्ड्र
સુપુડ્ડ
सुपुप्फ
કે.મી.
सुपुष्प
સુપુષ્પ
सुप्पडिबुद्ध
सुप्रतिबुद्ध
સુપ્રતિબુદ્ધ
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ-212