________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
सुहणामा
शुभनामा
શુભનામાં
१.सुहत्थि
सुहस्तिन्
સુહસ્તિન
२. सुहत्थि
भौ.दे. सुहस्तिन्
સુહસ્તિનું
३. सुहत्थि
अ.ता.
सुहस्तिन्
સુહસ્તિનું
१.सुहम्म
ती.ग.
सुधर्म
સુધર્મ
પખવાડિયાની પાંચમ, દસમ, પૂનમ અને અમાસ ની રાત. આચાર્ય સ્થૂલભદ્રના મુખ્ય શિષ્ય. તે વાસિઠ ગોત્રના હતા. શ્રમણસંઘના નાયક મહાગિરિએ જિનકલ્પ આચાર અંગીકાર કર્યો એટલે તેમના નાયકપણાની જવાબદારી સુહસ્તિ ઉપર આવી. સુહસ્તિને બાર શિષ્યો હતા. એક વાર તેમણે કૌશાંબીમાં એક ભિખારીને દીક્ષા આપી હતી. તે ભિખારી મરી ઉન્નેનીમાં સંપ્રતિ રાજા તરીકે જન્મ્યો. ભદ્રશાલવનમાં આવેલો દિગહસ્તીકૂડ. તે જ નામની દેવી ત્યાં વસે છે. રાજગૃહીમાં આવેલા ગુણસિલઅ ચૈત્યની નજીક રહેતા પરિવ્રાજક. તીર્થંકર મહાવીરના પાંચમાં ગણધર. તે કોલ્લાગ સંનિવેશના હતા. ધમ્મિલ્લ તેમના પિતા હતા અને ભક્િલા તેમની માતા હતી. તેમનું ગોત્ર અગ્નિ વેસાયણ હતું. પચાસ વર્ષની ઉંમરે તે તેમના પાંચસો શિષ્યો સાથે મહાવીરના શિષ્ય બની ગયા. તેમને બાણ વર્ષની ઉંમરે કેવલજ્ઞાન થયું અને સો. વર્ષની ઉમરે તે રાજગૃહીમાં મોક્ષ પામ્યા. તીર્થકર વાસુપુજ્રના પ્રથમ શિષ્ય. આ અને સુભૂમ(૨) એક છે. મચ્છમિયા નગરના રાજા મેઘરથ(૨) પાસેથી ભિક્ષા ગ્રહણ કરનાર શ્રમણ. વાણિજ્યગામના દુલિપલાસ ઉદ્યાનમાં જેમનું ચૈત્ય આવેલું હતું તે યક્ષ. | મૃગગામના ચંદનપાદપ ઉદ્યાનમાં જેમનું ચૈત્ય આવેલું હતું તે યક્ષ. શક્ર(૩)ની તેમજ બીજા સ્વર્ગીય ક્ષેત્રોના અન્ય ઇન્દ્રોની સભા. રાજપ્રસણીય સૂત્ર તેની વિગતો આપે છે. વાસુદેવ કૃષ્ણની સભા. વિપાકમૃતનો બીજો શ્રુતસ્કલ્પ. રાજગૃહી નગરના ગુણસિલઅ ચૈત્યમાં સુધર્મસ્વામી તેમના શિષ્ય જંબૂને તે કહ્યો હતો. તેમાં ૧૦ અધ્યયન છે. આ અધ્યયનો માં શ્રમણોને ભિક્ષા આપવાના કર્મનું ફળ વર્ણવવામાં આવ્યું છે.
२.सुहम्म
ती.श्र.
सुधर्म
સુધર્મ
३.सुहम्म
सुधर्म
સુધર્મ
४. सुहम्म
सुधर्म
સુધર્મ
५. सुहम्म
सुधर्म
સુધર્મ
१.सुहम्मा
सुधर्मा
સુધર્મા
२.सुहम्मा
अ.च.
सुधर्मा
સુધર્મા
सुहविवाग
आ.
सुखविपाक
સુખવિપાક
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२
પૃ8-226