Book Title: Agam Buhat Nam Kosh Part 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 231
________________ ‘માગમ-દ-નામ વાપ:' મા-૨ ३.सेज्जंस ती.श्रा. श्रेयांस શ્રેયાંસ ४. सेज्जंस श्रेयांस શ્રેયાંસ ५. सेज्जंस श्रेयांस શ્રેયાંસ ६.सेज्जंस श्रेयांस શ્રેયાંસ सेणग सेनक સેનક १.सेणा सेना સેના २.सेणा सेना સેના ३. सेणा सेना સેના તીર્થકર ઋષભના મુખ્ય ઉપાસક. તે ઋષભના પૌત્ર અને ચક્રવર્તી ભરતના પુત્ર હતા. બીજા મતે તે બાહુબલિના પૌત્ર અને સોમપ્રભના પુત્ર હતા. શ્રેયાંસને બોધિપ્રાપ્તિ થઈ અને તીર્થંકર ઋષભને જોઈને તેમને પોતાના પૂર્વભવો યાદ આવ્યા. તેમણે ગજપુરમાં તીર્થંકર ઋષભને શેરડીના રસથી પારણા કરાવ્યા. ચોથા વાસુદેવ ને ચોથા બલદેવ(૨)ના પૂર્વભવો. સમુદ્રદત્ત(૨) અને અસોગલલિઅના ગુરુ. ઐરાવત ક્ષેત્રના બારમા તીર્થંકર. તે ભરત ક્ષેત્રના તીર્થકર વાસુપુજ્યના સમકાલીન હતા. તીર્થંકર મહાવીરના પિતાનું બીજું નામ. જુઓ સિદ્ધાર્થ(૧). શ્રેણિક(૨)નું બીજું નામ. સ્થૂલભદ્રની બહેન અને આચાર્ય સંભૂઈવિજય(૪)ની સાત શિષ્યાઓમાંની એક. તીર્થકર સંભવની માતા. રાજગૃહીના રાજા શ્રેણિક(૧)ની બહેન. તે વિદ્યાધરને પરણી હતી. રાજગૃહીના રાજા. તીર્થંકર મહાવીરના સમકાલીન હતા. આગામી ઉત્સર્પિણીમાં તે તીર્થંકર મહાપદ્મ (૧૦) તરીકે જન્મ લેશે.શ્રેણિકનું બીજું નામ ભિભિસાર હતું. તે રાજા પ્રસેણજિતના પુત્ર હતા. રાજા જિતશત્રુ(૨૭)ના મંત્રીનો પુત્ર. તેના શરીરના કદરૂપા આકારની હાંસી ઊડાવી રાજાનો પુત્ર સુમંગલ(૩) તેને ત્રાસ આપતો હતો. આથી ધૃણા. ઉપજવાથી તેણે સંસારનો ત્યાગ કર્યો. મરતી. વખતે તેણે આવતા ભવમાં સુમંગલનું વેર લેવાનો સંકલ્પ કર્યો. પછીના જન્મમાં તે રાજકુમાર કૂણિક થયો જ્યારે સુમંગલ રાજા શ્રેણિક(૧) થયો. શ્રેણિક(૨) સણગ તરીકે પણ જાણીતો છે. આ અને શત્રુંજય એક છે. આ અને શત્રુંજય પર્વત એક છે. આ અને શત્રુંજય પર્વત એક છે. જુઓ ‘સેઅ”. અગ્રાસી ગ્રહમાંનો એક. જુઓ સેક્સંસ. ૨. સળિમ/ળિય તી. શ્રેણી* શ્રેણિક २.सेणिय श्रेणिक શ્રેણિક सेत्तुंज सेत्तुंजअ सेत्तुंजपव्वय भौ.ऐ. છે.મી. ऐ.भौ. शत्रुञ्जय शत्रुञ्जय शत्रुञ्जयपर्वत શત્રુજય શત્રુંજય શત્રુંજય પર્વત सेय શ્વેત सेयंकर શ્રેયસ્કર दे.ज. ती. श्रेयस्कर श्रेयांस सेयंस શ્રેયાંસ मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-२ પૃ8-231

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250