________________
‘માગમ-દ-નામ વાપ:' મા-૨
रोहिअंसापवाय
રોહિત પ્રપતિ
રોહિતાંશપ્રપાત
ચુલ્લહિમવંતના પર્વતાળ પ્રદેશથી મેદાન સમતળ જમીન ઉપર ઊતરતી રોહિતાંસા નદીના પાણીથી બનેલુ સરોવર. આ સરોવરની ઉત્તરની બાજુએથી નદી પુનઃ નીકળે છે અને આગળ હેમવતમાં વહે છે. આ સરોવરની લંબાઈ પહોળાઈ એક સમાન ૧૨૦ યોજન છે. તેની પરિમિતિ ૩૮૦૨ યોજનથી થોડી ઓછી છે. તેની ઊંડાઈ ૧૦ યોજન છે. રોહિતાંસા દ્વીપ આ સરોવરની મધ્યમાં આવેલો છે.
कुंड
રોહિતાશાપ્રપાત
સી.
આ અને રોહિઅંસાપવાયકુંડ એક છે.
रोहिअंसाववाय कुंड रोहिडअ/रोहिडग
રોહિતાંશપ્રપતિ कुंड रोहितक
રોહિતક
रोहिणिय
रौहिणिक
રૌહિણિક
रोहिणिया
रोहिणिका
રોહિણિકા
१.रोहिणी
.
रोहिणी
રોહિણી
२. रोहिणी
रोहिणी
રોહિણી
३. रोहिणी
रोहिणी
રોહિણી
४. रोहिणी
रोहिणी
| રોહિણી
જુઓ રોહીડઅ. રાજગૃહીનો ચોર. તેણે તીર્થંકર મહાવીર પાસે દીક્ષા લીધી હતી. રાજગૃહીના શ્રેષ્ઠી ધન્યના ચોથા દીકરા ધનરક્ષિત ની પત્ની. શ્રેષ્ઠીની બધી પુત્રવધૂઓમાં તે શ્રેષ્ઠ સાબિત થઈ. જ્ઞાતાધર્મકથાના શ્રુતસ્કન્ધ ૧ નું અધ્યયન ૭. ભરતક્ષેત્રના પંદરમાં ભાવિ તીર્થંકર નિપુલાક નો પૂર્વભવ. રોહિડગ નગરની વૃદ્ધ વેશ્યા. જુઓ ધર્મરુઈ(૪) તેના ઉપરના ટિપ્પણ સાથે. વસુદેવની પત્ની અને બલદેવની માતા. તે અરિષ્ટ પુરના રાજા રુધિરની પુત્રી હતી અને રાજકુમાર હિરણ્યનાભની બહેન હતી. શક્રના ચાર લોકપાલોમાંથી પ્રત્યેકની મુખ્ય પત્નીનું નામ. શક્રની આઠ મુખ્ય પત્નીઓમાંની એક. તે તેના પૂર્વભવમાં કંપિલ્લપુરના શ્રેષ્ઠીની દીકરી હતી. તે સંસારનો ત્યાગ કરીપાર્શ્વના સંઘમાં શ્રમણી બની. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના નવમા વર્ગનું પાંચમું અધ્યયન. સપુરુષની ચાર મુખ્ય પત્નીઓમાંની એક. તે તેના પૂર્વભવમાં નાગપુરના શ્રેષ્ઠીની દીકરી હતી. મહાપુરુષની મુખ્ય પત્નીનું નામ પણ આ જ છે. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કન્ધના પાંચમાં વર્ગનું એકવીસમું અધ્યયન. અઠ્યાવીસ નક્ષત્રમાંનું એક. તેનો અધિષ્ઠાતા દેવ પ્રજાપતિ છે. તેનું ગોત્રનામ ગૌતમ(૬) છે.
५.रोहिणी
रोहिणी
રોહિણી
s
६. रोहिणी
रोहिणी
રોહિણી
७. रोहिणी
रोहिणी
રોહિણી
८. रोहिणी
रोहिणी
રોહિણી
९. रोहिणी
મા.
रोहिणी
રોહિણી
१०.रोहिणी
રોહિણી
मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बहत्-नाम कोष:' भाग-२
પૃ8- 121