Book Title: Agam Buhat Nam Kosh Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 216
________________ २. धणं ३. धण्णंतरि धण्णा धण्णिया १. धम्म २. धम्म धम्मकहा धम्मगणि १. २. धम्मघोस મ. સ. . મ. . ઝા. મા. * धन्वन्तरि धन्वन्तरि धन्या धनिका धर्म धर्म धर्मकथा धर्मगणिन् धर्मघोष धर्मघोष ‘ગામ-બૃહત્-નામ જોષ:' માળ-શ્ ધન્વન્તરિ ધન્વન્તરિ ધન્યા પત્રિકા ધર્મ ધર્મ ધર્મકથા ધર્મગણિન ધર્મઘોષ ધર્મઘોષ मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १ બારાવતી નગરીના ધેંધ. આયુર્વેદ વિદ્યાના સ્થાપક વૈદ્યરાજ. વાણારસીના સુરાદેવની પત્ની, તે મહાવીરની ઉપાસિકા હતી. ગોબ્બરગામના વણકરની પત્ની, વાળંદની નોકર વર્તમાન અવસર્પિણીના ૧૫ માં તીર્થંકર. તે પૂર્વ ભવમાં સીહરથ હતા. ધર્મ, રત્નપુર ના રાજા ભાનુ અને રાણી સુવ્રતાના પુત્ર હતા. તેમની ઊંચાઈ ૪૫ ધનુષ હતી. તેમનો વર્ણ તપ્ત સુવર્ણ જેવો હતો. તેમણે ૧૦૦૦ પુરુષો સાથે સંસારનો ત્યાગ કર્યો. ત્યારે તેમણે સાગરદતા પાલખી વાપરી, સોમનસ નગરમાં ધર્મસીહના ઘરે પ્રથમ પારણુ કર્યું હતું. શ્રમણ અરિષ્ટ તેમના પ્રથમ શિષ્ય હતા. તેમની પ્રથમ શિષ્યા સિવા હતી. તેમને શ્રમણોના ૪૮ ગણો અને ૪૮ ગણધરો હતા. તેમને ૬૪૦૦૦ શ્રમ શિષ્યો હતા, ૬૨૪૦૦ મણી શિષ્યાઓ હતા. ૧૦ લાખ વર્ષ આયુ ભોગવીન ભમલ્લિ ના મૃત્યુથી ૩ સાગરોમ વર્ષ પહેલાં તે મોક્ષ પામ્યા. તે અઢી લાખ વર્ષ રાજકુમાર તરીકે અને પાંચ લાખ વર્ષ રાજા તરીકે જીવ્યા હતા. સૂત્રકૃત્ નું નવમું અધ્યયન. જ્ઞાતાધર્મકથાનો બીજો શ્રુતસ્કંન્ધ. શ્રમો માટેના પ્રાયશ્ચિત્તને લગતા નિયમોમાં ફેરફાર કરનાર આચાર્ય. મહાવીરના શિષ્ય. ધર્મવસુ અપર નામ ધર્મવષ્ણુ આચાર્યના શિષ્ય. તેમણે ધર્મજસસાથે એક માસના ઉપવાસ કરીને વાણારસીમાં વર્ષાવાસ ગાળ્યો હતો. તેઓ ઉત્તરગુણ પાલનમાં ચુસ્ત અને સંકલ્પબદ્ધ હતા, ગંગા નદી પાર કરતી વખતે તેઓ ખૂબ તરસ્યા થયા હોવા છતાં નદીનું પાણી પીવાનો તેમણે વિચાર પણ ન કર્યો. જેમ શ્રમણી વિનયવતીને શ્રાવકશ્રાવિકાઓની પ્રશંસા અને સેવા મળી હતી તેમ પોતાને પણ મળે એવા આશયથી ધર્મજો જ્યારે તે કોસંબી નગરમાં હતા ત્યારે સલ્લેખના લીધી. પરંતુ બન્યું એવું કે અવંતિસેને નગર પર આક્રમણ કર્યું અને ધર્મજસે વૈયાવચ્ચ પામ્યા વિના દેહ છોડ્યો અને કટોકટીના કાળમાં તેમના દેહને બહાર ફેંકી દેવામાં આવ્યો. 1- 216

Loading...

Page Navigation
1 ... 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250