Book Title: Agam Buhat Nam Kosh Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 231
________________ ‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨ १. नमि ती. नमि નમિ २. नमि श्र.प्र. नमि નમિ વર્તમાન અવસર્પિણીમાં ભરતક્ષેત્રમાં થયેલા ૨૧ મા તીર્થંકર. તે મિથિલાના રાજા વિજય અને તેની રાણી વપ્રાના પુત્ર હતા. પૂર્વભવમાં અદીનશત્રુ હતા. તેમની ઊંચાઈ ૧૫ ધનુષ હતી. તેમનો વર્ણ તHસુવર્ણ જેવો હતો. ૧૦૦૦ પુરુષો સાથે સહસ્સામ્રવન નામક ઉદ્યાનમાં શ્રમણપણું સ્વીકાર્યું. તેમને દેવકુરા પાલખીમાં લઈ ત્યાં જવાયા હતા. ઐરાવત માં તેમના સમકાલીન ‘સોમકોટ્ટ’ હતા. તેમણે પ્રથમ ભિક્ષા વીરપુરમાં દત્ત પાસેથી ગ્રહણ કરી. તેમની આજ્ઞામાં શ્રમણોના સત્તર ગણો હતા. અને તે ૧૭ ગણધરો હતા. ૨૦૦૦૦ શ્રમણો હતા. અને ૪૧૦૦૦ શ્રમણીઓ હતી. શુભ તેમનો મુખ્ય શિષ્ય હતો, અમલા તેમની મુખ્ય શિષ્યા હતી. તેમનું ૧૦૦૦૦ વર્ષનું આયુ પૂર્ણ થતા તે મોક્ષ પામ્યા. તેમાં અઢી હજાર વર્ષો રાજકુમાર તરીકે અને પાંચ હજાર વર્ષો રાજા તરીકે જીવ્યા. વિદેહમાં આવેલ મિથિલા નગરીનો રાજા. એકથી વધુ બંગડી એકબીજા સાથે અથડાઈ અવાજ કરે છે જ્યારે એકલીઅટૂલી એક બંગડી એવું કંઈ કરતી. નથી એવું અનુભવી તે રાજાએ સંસાર ત્યાગી દીધો. તેમને પ્રત્યેકબુદ્ધ માનવામાં આવ્યા છે. કચ્છનો પુત્ર અને ઋષભનો પૌત્ર. તેણે ઋષભ પાસે રાજ્યભાગની માગણી કરી. નાગકુમારેન્દ્ર ધરણે તેની માગણીનો આગ્રહ ન રાખવા કહ્યું. અનેક વિદ્યાઓ તેને આપી. તેણે અને વિનમિએ વૈતાઢ્ય પર્વતની હારમાળામાં સંખ્યાબંધ નગરો. વસાવ્યા, ત્યાં રાજ કર્યું. પછી તેણે ચક્રવર્તી ભરત | સાથે યુદ્ધ કર્યું, તેના શરણ થયો. અંતકૃદ્દશાના દસ અધ્યયનોમાંનું પ્રથમ અધ્યયન વર્તમાનમાં તે અધ્યયન સૂત્રમાં નથી. તે અધ્યયન અને ઉત્તરાધ્યયનનું નમિપધ્વજ્જા એક જણાય છે. ઉત્તરાધ્યયનનું નવમું અધ્યયન. નાગપુરના એક શેઠની પુત્રી. તેણે તીર્થંકર પાર્થ પાસે દીક્ષા ગ્રહણ કરી અને પુષ્પચૂલની આજ્ઞામાં રહીને શ્રમણજીવનના સંયમનું પાલન કર્યું. મૃત્યુ પછી દક્ષિણના કિં,રિસ દેવોના ઇંદ્ર સપુરિસની | મુખ્ય પત્ની બની. આ અને નવમિકા એક છે. જ્ઞાતાધર્મકથાના બીજા શ્રુતસ્કલ્પના પાંચમાં વર્ગનું બાવીસમું અધ્યયન. ३. नमि 3. ન8િ નમિ ४. नमि आ. नमि નમિ नमिपव्वज्जा HT. પ્રિવૃન્યા નમિપ્રવૃજ્યા १.नमिया 8. નીતા નમિતા २. नमिया आ. नमिता નમિતા मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१ પૃ8- 231

Loading...

Page Navigation
1 ... 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250